SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૨૩૯ સુખ-દેવયા ભગવઈ,"નાણાવરણીય-કમ્પ-સંઘાય તસિં “ખવેઉ સયય, જેસિં સુઅ-સાયરે ભરી જેઓની ચુતજ્ઞાન રૂપી સમુદ્ર ઉપર ભક્તિ છે, તેઓનાં “જ્ઞાનાવરણીય કર્મોના સમૂહનો “ભગવતી શ્રુતદેવતા નાશ કરો. ૩૭. ક્ષેત્ર દેવતાની સ્તુતિ ૨-૧૦ શબ્દાર્થ - જશે જેના. ખિન્ને ક્ષેત્રમાં. સાહુ સાધુ. દંસણનાણેહિ દર્શન અને શાન વડે કરીને. ચરણ સહિએહિં ચારિત્ર સહિત. સાહતિ સાથે છે. મુખ-મગ્ગ મોક્ષમાર્ગ. હરઉ=હરો. દુરિઆઈ દુરિતો, કષ્ટો. “જિસે ખિતે સાહુ, દંસણ-નાણહિંચરણ-સહિઅહિં "સાહતિ મુખ-મર્ગ, સાદવી "હર દુરિયાઈ/૧ "સાધુ મુનિરાશે જેના ક્ષેત્રમાં ચારિત્ર 'યુક્ત "જ્ઞાન દર્શન વડે મોક્ષમાર્ગની સાધના કરે છે-તે દિવી કો દૂર કરો. સુઅદેવયાની ગાથાને બદલે સ્ત્રીઓએ નીચે પ્રમાણે થુત દેવતાની સ્તુતિ કરવાની છે. ૩૮. કમલદલ-સ્તુતિ. ૩-૧૧ શબ્દાર્થ :- કમલ-દલ-વિપુલ-નયના કમળના પાંદડાની પેઠે મોટાં નયનોવાળાં. કમલ-મુખી-કમલના જેવા મુખવાળાં. કમલ-ગર્ભ-સમ-ગૌરી કમળના ગર્ભ જેવાં ઉજજવલ. કમલે કમલમાં. સ્થિત રહેલાં. ભગવતી પૂજ્યા. દદાતુ આપો. શ્રુત-દેવતાથુત દેવી. સિદ્ધિ-સિદ્ધિ. 'કમલ-દલ-વિપુલ-નયના, કમલ-મુખી કમલ-ગર્ભ-સમ-ગૌરી, 'કમલે સ્થિતા"ભગવતી', દદાતુશ્રુત-દેવતા”સિદ્ધિમ્ | કમળના પાંદડાની પેઠે મોટાં નયનોવાળાં, કમળના જેવા મુખવાળાં, કમળના ગર્ભ જેવાં ઉજ્જવળ અને 'કમળમાં બેઠેલા ભગવતી મૃતદેવતા ‘સિદ્ધિ આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy