________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૩૩
૨. ભાવના :
મમ મંગલમરિહંતા,
*સિદ્ધા સાહૂ સુએ “ચ ધો' અને “સમ્મદિઠી “દેવા,
"દિત "સમાહિચ “બોહિ ચાળી અરિહંત (ભિગવંતો, સિદ્ધ ભગવંતો, સાધુ મિનિરાજો], શ્રુતજ્ઞાન અને દિશા વિરતિ સર્વવિરતિ રૂ૫] ધર્મ અને મંગળ [ભૂતો], [અને] સમ્યગ્દષ્ટિદેવ દિવીઓ] મને સમાધિ અને બોધિ" આપો".૪૭
વિશેષાર્થ :- સમાધિ શાંતિ, બોધિ સમ્યકત્વ. એ બન્નેય આ ભવમાં અને પરભવમાં પણ આપવી, એટલે નવી ઉત્પત્તિમાં સહાય કરાવવી, અથવા હોય તેના ટકાવમાં પણ સહાય કરાવવી. સમ્યગ્દષ્ટિ દેવોની ધમરાધનામાં અનુકૂલતાની આવી સહાય માંગવામાં સમ્યકત્વને હાનિ પહોંચતી
૩. પ્રતિક્રમણ કરવાના હેતુથી ગર્ભિત ભાવના :
શબ્દાર્થ - પડિસિદ્ધાણં જિનેશ્વર ભગવંતોએ નિષેધ કરેલાઓનું. કરણે આચરણ કરવાથી. કિસ્સાણં જિનેશ્વર ભગવંતોએ કૃત્યો તરીકે ઉપદેશેલાઓનું. અકરણે આચરણ ન કરવાથી. અસહાણે અશ્રદ્ધા રાખવાથી. વિવરીઅ-પરૂવાણાએ વિપરીત પ્રરૂપણા કરવાથી.
'પડિસિદ્ધાણં કરણે,
"કિચ્ચાણમકરણે અ પડિકમા *અસહણે અતહા,
‘વિવરીઅ-પરૂવણાએ અi૪૮ જિનેશ્વર ભગવંતોએ) નિષેધ કરેલાઓનું આચરણ કરવાથી, અને જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલાં કૃત્યોનું આચરણ ન કરવાથી, જિનેશ્વર પ્રભુનાં વચનો ઉપર અશ્રદ્ધા રાખવાથી અને જિનેશ્વર પ્રભુના ઉપદેશથી ‘વિપરીત "પ્રરૂપણ કરવાથી પ્રતિક્રમણ કરવું જોઈએ. ૪૮
વિશેષાર્થ:- આ ગાથા પરથી આજ્ઞા પ્રધાન ધર્મની સૂચના મળે છે. માત્ર “વ્રત લીધું હોય અને અતિચારો લાગ્યા હોય, તો જ પ્રતિક્રમણ કરવું” એમ ઠરતું નથી. વ્રત ન લીધાં હોય તો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org