________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૨૩૧
*આલોઅણા બહુ-વિહા, ન ય સંભરિઆ પડિકકમણ-કાલા
મૂલ-ગુણ-ઉત્તર-ગુણે, “તે નિંદે "તં ચ ગરિહામિ જરા મૂલ ગુણ અને ઉત્તર ગુગ વિષેની ઘણા પ્રકારની આલોચના "પ્રતિક્રમણ વખતે ન યાદ આવી હોય, તો તેને નિંદું છું, અને તેને “ગણું છું. જરા,
શબ્દાર્થ :- કેવલિ પન્નતસ કેવલી ભગવંતોએ પ્રજ્ઞપ્ત કરેલ-જણાવેલ-ઉપદેશેલ. અભુઠિઓ ઊભો થાઉ છું. મિતું. આરાણાએ આરાધના માટે. વિરઓમિવિરમું છું. વિરાણાએ વિરાધનાથી.
*તસ્સ-ધમ્મસ'કેવલિ-પન્નતસ્સ-અભુદ્ધિઓ-મિ' આરાણાએ ‘વિરોમિ° વિરાહણાએ
"તિવિહેણ "પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસંગાથા કેવળી ભગવંતોએ ઉપદેશેલા તે એટલે ધર્મની આરાધના માટે હું ઊભો" તિત્પર થાઉ છું. તિની] વિરાધનાથી વિરમું છું[અને] ત્રિવિધે પ્રતિક્રમણ કરતો ચોવીસેય જિનેશ્વરોને વંદન કરું છું. I૪૩
| વિશેષાર્થ:- વિગતવાર કરવામાં આવેલા પ્રતિક્રમણના ઉપસંહારરૂપે આ ગાથા છે. તેમજ-વિનય, આનંદ, અંત્ય મંગળાચરણ, ધર્મ આરાધનાનો ઉત્સાહ વગેરે સૂચવે છે. તેમજ આ વંદિત્તા સૂત્રમાં સમાયેલા છે એય આવશ્યકોમાંના સ્પષ્ટ શબ્દોમાં સૂચવાય છે.
આરાધના [સામાયિક], વિરાધનાથી વિરતિ [પ્રત્યાખ્યાન]. ત્રિવિધે પ્રતિક્રમણ (પ્રતિક્રમણ). ચોવીસ જિનોને વંદન [ચતુર્વિશતિ]. તેમજ નીચેની જાવંતિ ચેઇઆણં ગાથામાં સ્થાપના જિનોને
વંદન.
જાવંત કવિમાં-મુનિચંદન (વંદનાવશ્યક) અને વિરાસન (કાયોત્સર્ગ). જુદાં જુદાં આસનોથી ધર્મધ્યાન પણ કાયોત્સર્ગ તપ કહેવાય છે. ધર્મધ્યાનમાં છએય આવશ્યકો આવે છે. તે પણ એક જાતનો પરમ યોગ છે.
તપદ કરેમિ ભંતે સૂત્રનું જ છે. તેનો અહીં ધર્મ અર્થ લેવાનો છે. અને કેવલિપન્નત્તસ્સ એ ધર્મનું વિશેષણ છે. આ ત્રણેય પ્રથમનાં પદો અને ગાથા, શ્રમણ, પ્રતિક્રમણમાં આ પ્રમાણે જ છે, અને તેમાંથી અહીં લીધેલ છે. પણ ત્યાં પણ તસ્સાદ કરેમિનું જ છે, એમ સમજવાનું છે. આ તસ્ય પદ છએય આવશ્યકને બદલે જુદે જુદે પ્રસંગે વપરાય છે. અને તેના બીજા પણ અનેક પેટા પ્રકારો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org