________________
૨૩૦
પંચ પ્રતિકમાણસૂત્રો
કરે છે, તેથી તે ઝેર વગરનું "થાય છે. ૩૮
એ જ પ્રકારે આલોચના અને નિંદા કરતો “સુત્રાવક રાગ અને દ્વેષથી ઉપાર્જન કરેલા આઠ પ્રકારનાં “કનોતરત નાશ કરે છે. ૩૯
'ભાર ઉતારવાથી જેમ મજૂર [હલકો થાય છે તેમ પાપ કરનારો પણ મનુષ્ય ગુર પાસે “આલોચીને, “નિંદીને અત્યન્ત હલકો" થાય છે. જવા
વિશેષાર્થ :- એક જ કામ નિર્દય ચિત્તથી અને દયાવાળા ચિત્તથી કરવામાં કેટલો ફરક પડે છે? તેને માટે છે વેશ્યાઓ જંબુ વૃક્ષના દષ્ટાંતથી સમજી લેવાથી સમ્યગુ દષ્ટિ અને મિથ્યા દષ્ટિનાં કામોની પાછળની ભાવનાનો ફરક સમજાશે.
પ્રતિક્રમણનું માહાભ્ય શબ્દાર્થ :- આવાસણઆવશ્યક વડે. એણઆ. સાવઓશ્રાવક. બહુરઓ બહુરજબહુકર્મવાળો, અથવા બહુરત-ઘણા આરંભ સમારંભવાળો. દુફખાણંદુ:ખોની. અંતકિરિયં અંત ક્રિયાને. કાહી કરે છે. અચિરણ થોડા. કાલેણ વખતમાં.
આવસ્સએણએએણ', સાવ જઇ વિ બહુર હોઈ
‘દુખાણમંતકિરિઅંદ, કહી "અચિરણ કાલેણ ૪૧ જો કે શ્રાવક બહું [સાવદ્ય આરંભાદિકમાં આસક્ત હોય, છતાં પણ આ આવશ્યકે” કરીને દુ:ખોનો અંત થોડા વખતમાં કરે છે. ૪૧
વિશેષાર્થ :- આ રીતે જ આવશ્યક ગર્ભિત આ પ્રતિક્રમણ આવશ્યક પણ મોક્ષ આપી શકે છે. જૈન શાસનમાં ઉપદેશેલા એક એક યોગે કરીને અનંતા અનંત મોક્ષમાં ગયા છે. આ પ્રતિક્રમણ આવશ્યક પણ એક ધર્મ યોગ છે, માટે મોક્ષનું અંગ છે, માટે પ્રભુની આજ્ઞા ધારકોએ હંમેશ બન્નેય વખત પ્રતિક્રમણ કરવું જોઈએ.
ભુલાઈ ગયેલા દોષોની આલોચના અને પ્રતિક્રમણ શબ્દાર્થ :- આલોયણા આલોચના. બહુ-વિહા=બહુ પ્રકારની. સંભરિયાળ્યાદ આવી. પડિકણ-કાલે પ્રતિક્રમણ વખતે. મૂલ-ગુણ પાંચ અણુવ્રત અને સમ્યફત્વ રૂપ મૂળગુણ. ઉત્તરગુણે બાકીના વ્રતો તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org