________________
પંચ પ્રતિકમાગસૂત્રો
૧૧૭,
અનાચાર - કોધાદિક આવેશ હોય, જીવની હિંસા થાય, વ્રત તરફ દુર્લક્ષ્ય હોય, એ સ્પષ્ટ વ્રતભંગ જ છે, અને તે અનાચાર કહેવાય છે.
અતિચાર - વ્રતમાં વધારે પડતી ખામી તે અતિચાર કહેવાય છે. અને ઓછી ખામી હોય, તો તે અતિક્રમ, વ્યતિક્રમ કહેવાય છે.
અતિક્રમ - વ્રત ભંગ થાય તેવી પ્રવૃત્તિની ઈચ્છા. વ્યતિક્રમ - વ્રત ભંગ થાય તેવી પ્રવૃત્તિ કરવાની લગભગ શરૂઆત.
બાહ્ય અને આત્યંતર વ્રત અને અતિચાર - બહારથી વ્રતનો ભંગ દેખાતો હોય, છતાં આત્યંતરથી વ્રત પાલનની ઈચ્છા હોય, તો વ્રતનો તદ્દન ભંગ ન ગણાતાં અતિચાર લાગ્યો ગણાય છે. એ જ પ્રમાણે બહારથી વ્રતભંગ ન દેખાતો હોય, છતાં આત્યંતરથી વ્રત તરફ નિરપેક્ષ થવાયું હોય, તો પણ અતિચાર લાગ્યો ગણાય છે. અથવા અજાણતાં, બળાત્કાર વગેરેથી નછૂટકે વ્રતભંગ થયો હોય, તો પણ અનાચાર ન ગણાતાં અતિચાર ગણાય છે. આ પ્રમાણે દરેક વ્રતો વિષે સમજીને ઘટાવી લેવું.
શબ્દાર્થ :- પઢમે પ્રથમ-પહેલા. અણુવ્યયમ્મી=અણુવ્રતમાં. શૂલગ-પાણાઈ-વાયવિરઇઓ સ્કૂલ-ટસ આથયીને. પ્રાણોનો જીવોનો. અતિપાત નાશ, તેથી. વિરતિ અટકવું, અથવા. પૂલ ઉપર ઉપરની. સ્થૂલ વિરતિ ઉપર ઉપરની વિરતિ. આયરિયં આચરણ. અપ્પસત્યે અપ્રશસ્તભાવ થવાથી. ઇન્ચ=અહીં, આમાં. પમાયપૂસંબં= પ્રમાદના પ્રસંગને લીધે. વહ વધ, મારવું. બંધ બાંધવું. છવિચ્છેએ=ચામડીનો છેદ. અઈ-ભારે ઘણો ભાર. ભરપાણ-વચ્છેએ=ખાનપાનનો વિચ્છેદ, ભૂખ્યા તરસ્યા રાખવા. પઢમ વયસ્મ=પહેલા વ્રતના.
'પઢમે અણુવ્રયમ્મી, પૂલગ-પાણાઈ-વાય-વિરઇઓ *આયરિયમપૂસલ્ય,ઇત્ય પમાયપ્રસંગેણંગલા વહ-બંધ-વિચ્છેએ, "અઇભારે “ભપાણ-વચ્છેએ પઢમ-જવયસ્સઈયારે, પડિકમે પદસિ સવૅ ૧છે.
"પહેલા અણુવ્રતમાં સ્થૂલ ત્રિસ] પ્રાણ [જીવોના અતિપાતથી વિનાશથી વિરતિ [અટકવાને આશ્રયીને 'આચરણ [થાય છે.].
આમાં પ્રમાદના પ્રસંગને લીધે અપ્રશસ્ત ભાવ થવાથી
વધ, બંધ, ચામડીનો છેદ, "ઘણો ભાર, [અને] ખાનપાનમાં હરકત કરવી [] પહેલા વ્રતના અતિચારો થવાથી જે કર્મ બાંધ્યું હોય,] "દિવસ સંબંધી ]િ સર્વનું પ્રતિક્રમણ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org