________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
સાવગ-ધમ્મસ-જુંખંડિઅં, -જ વિરાહિઅં-તસ્સ મિચ્છા મિજ
૮૪
૩૭.
દુક્કડં?પ
ગાથાર્થ:- હું `ઇચ્છું છું કેહું “કાઉસ્સગ્ગમાં સ્થિર થાઉં :-[કારણ કે-] ”મેં “દિવસ સંબંધી ‘કાયિક, વાચિક, માનસિક; ‘ઉત્સૂત્રરૂપ [અને] “ઉન્માર્ગે રૂપ; અકલ્પ્ય, [અને] ન ``કરવા યોગ્ય ``આચરણરૂપ; ૧૩દુર્ધ્યાન અને દુષ્ટ ૧૪ચિંતનરૂપ; ૧-અનાચારરૂપ, `‘અનિચ્છનીય આચરણરૂપ અને શ્રાવકને ``અણછાજતા આચરણરૂપ- `જે “અતિચાર કર્યો [હોય]= [તથા
૨૧
૨૬
“જ્ઞાનમાં, દર્શનમાં, [અને] [દેશવિરતિ] ‘ચારિત્રમાં; ་શ્રુત જ્ઞાન[ની આરાધના]માં[અને] “સામાયિક ધર્મીની આરાધના]માં;- [તથા] “ત્રણ ગુપ્તિ-[પાલન કરવા]માં[અને] “ચાર “કષાય [ત્યાગ] સંબંધી પાંચ "અણુવ્રત-ચૈત્રણ ``ગુણવ્રત અને ”ચાર “શિક્ષાવ્રત [એ] ૐ‘બાર પ્રકારના ૐશ્રાવક ધર્મ સંબંધી
૪૨
જે‰ખંડિત કર્યું હોય, [અને]-જે‘વિરાધ્યું હોય, = * ંતે [અતિચાર અને ખંડના-વિરાધના] સંબંધી ‘મારું ૪૪દુષ્કૃત મિથ્યા પથાઓ.
૨૯. નાણમ્મિ-પંચાચાર સ્વરૂપ-સૂત્ર-૨
શબ્દાર્થ :- નાણમ્મિ=જ્ઞાનનિમિત્તે. દંસણમ્મિ=દર્શન નિમિત્તે. ચરણસ્મિચારિત્ર નિમિત્તે. તવમ્મિ=તપ વિષે. વીરિયમ્મિ-વીર્ય સ્ફુરણપૂર્વક ૧.
કાલેયોગ્ય વખતે. વિણયે=વિનય. બહુમાન= અંદરનો ભાવ. ઉવહાણ= ઉપધાન-જ્ઞાન-આરાધના માટેનું તપ. અનિવણે-છુપાવવું નહીં. અનેિનવભાવ. વંજણ-અત્ય-તદુભય=વર્ણ-અર્થ અને તે બન્નેય. અવિહો=આઠ પ્રકારનો. નાણમાઆયારો=જ્ઞાનાચાર. ૨.
નિસ્યંકિઅ=નિ:શંકિત-નિ:શંકપણું, ખુલ્લા દિલથી સ્વીકાર. નિષ્કંખિઅ=નિષ્કાંક્ષિત-અન્ય દર્શનની લેશમાત્ર ઇચ્છા જ નહીં. નિવ્યિતિગિચ્છા=જૈન દર્શન ઉપર જરા પણ અણગમો નહીં. અમૂઢદિટ્ટી-અજ્ઞાનથી બીજા દર્શન તરફ લલચાઈ ન જવું. ઉવવ્યૂહ=પ્રશંસાપૂર્વક ગુણ વૃદ્ધિ. થિરી કરણ=ધર્મમાં સ્થિર કરવા. વચ્છલ-શાસન તરફ વાત્સલ્ય રાખવું. પભાવગે-શાસનની પ્રભાવના કરવી. ૩.
પણિહાણ-જોગ-જુત્તો=એકાગ્ર મન-વચન અને કાયા યુકત. ચરિત્તાયારો ચારિત્રાચાર. નાયવ્યો જાણવો. ૪.
સભિંતર-બાહિરે=આવ્યંતર અને બાહ્ય સહિત. કુસલ-દિò=કુશળ પુરુષોએ ઉપદેશેલ.
વિનાનો.
અણાજીવી=આજીવિકાની
આકાંક્ષા વગરનો.
અગિલાઈ=અગ્લાનિ-ખેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org