________________
૪૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
મહા-વિદેહે= ભરત-ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્ર [રૂપ પંદર કર્મભૂમિઓ)માં. સવૅસિંસર્વને. તેસિંગતેઓને. પાણઓ નમેલો છું, પ્રમાણ કર્યા છે. તિવિહેણ-ત્રણ પ્રકારે. તિદંડ-વિરયાણં ત્રણ દંડ વગરના.
જાવંત કેવિ સાહુભરપેરવય-મહા-વિદેહે અ! “સબેસિસેસિં પણઓ, તિ*-વિહેણ તિ-દંડવિયાણ ૧
૧૬. સર્વ સાધુ મુનિરાજોને વન્દન સૂત્ર-૫ ગાથાર્થ:- "[અને] ભરત, ઐરાવત અને મહા વિદેહ રૂપ ૧૫ કર્મ ભૂમિઓમાં જેટલા 'કોઈ પણ “સાધુ/મુનિરાજો હોય], [મન-વચન-કાયાના ત્રણ દંડ વગરના તે ‘સર્વેને ત્રણે “પ્રકારે [મન-વચન-કાયાથી) મેં પ્રણામ કર્યા છે.
૧૭. સંક્ષિપ્ત-પંચ-પરમેષ્ઠી-નમસ્કાર-૬. શબ્દાર્થ:- અહંત અરિહંત ભગવંતો. સિદ્ધ=સિદ્ધ ભગવંતો. આચાર્ય આચાર્ય ભગવંતો. ઉપાધ્યાય-ઉપાધ્યાય ભગવંતો. સર્વ-સાધુભ્ય:સર્વ સાધુ ભગવંતોને. નમો નમસ્કાર હો.
નમોહંત સિદ્ધાચાયપાધ્યાય-સર્વસાધુભ્ય:
૧૭. ટૂંકમાં પંચ પરમેષ્ઠી નમસ્કાર-સૂત્ર ગાથાર્થ:- અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને “સર્વ સાધુઓને નમસ્કાર હો.
૧૮. ઉસ્સગ-હાં-સ્તોત્ર-૭. શબ્દાર્થ - ઉવસગ્ન-હરં કષ્ટ હરનારા નાશ કરનાર. પાસે પાર્ધયક્ષ સહિત. પાસે પાર્શ્વનાથ સ્વામીને. વંદામિ વંદન કરું છું. કમ્મુ-ઘણ-મુદ્ધ કર્મોના બોજ વગરના. વિસ-હર-વિસનિન્નાઝેરી પ્રાણીયોના ઝેરનો નાશ કરનારા. મંગલ-કલ્યાણ-આવાસં મંગળ અને કલ્યાણના નિવાસરૂપ. ૧
વિસહર-કુલિંગ-મંતઝેરનો નાશ કરનાર સ્ફલિંગ નામનો મંત્ર. કંઠે ગળામાં. ધોઈ ધારણ કરે. જે=જે. સયા=હમેશાં. મણુઓમાણસ. તસ્મeતેને. ગત રોગ-મારી-દુટક-જરા દુષ્ટ ગ્રહો, મરકી અને વૃદ્ધાવસ્થા. જનિ=પામે છે. ઉવસામં=શાંતિ. ૨
ચિઠઉ રહો. દુરે દૂર. મંતોમંત્ર. તુઝ=તમને, આપને. પણામો પ્રણામ. વિપણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org