SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો “અપ્રતિહત [કયાંય ન અટકે એવા] ઉત્તમ પ્રકારના કિવળ] જ્ઞાન અને દર્શન ધારણ કરનારાઓને, [અને તેથી જ તદ્દન] “અજ્ઞાન વગરનાઓને; ૬ ૩૦ ૩૨ [મોહ] “જીતનારાઓને, બીજાઓને, મોહ જિતાડી આપનારાઓને, [સંસાર સમુદ્રથી] ‘“તરી જનારાઓને, [તેનાથી બીજાઓને] તારનારાઓને,[પોતે] બોધ પામેલાઓને[બીજાઓને] બોધ પમાડનારાઓને, [પોતે કર્મોથી] મુકાયેલાઓને [બીજાઓને કર્મોથી] *મુકાવનારાઓને, ૭ “સર્વજ્ઞોને, સર્વ ‘દર્દીઓને અને-કલ્યાણકારી, સ્થિર, “રોગ વગરનું, અન્ન ‘વગરનું, ૪૧ખામી વગરનું, ་પીડા વગરનું, [અને] જેમાંથી પાછું ફરવાનું કદી થતું જ નથી તે ૐ સિદ્ધિગતિ નામના ૪“સ્થાને [મોક્ષમાં] ગયેલા ઓને ૪૭, નમસ્કાર ૪૮હો. [સંસારમાં ફરીથી આવવાના] ભયને [સર્વથા] જીતી `લેનારા, “જિનેશ્વર ભગવંતોને નમસ્કાર હો. ૮ ૧૨ અને `જેઓ ‘ભૂતકાળમાં “મોક્ષમાં ગયેલા છે, "જેઓ ‘ભવિષ્ય કાળમાં [મોક્ષગામી] ‘થશે અને વર્તમાન કાળમાં ``વિદ્યમાન છે, [તે] સર્વે [જિનેશ્વરોને] ` ંત્રણ પ્રકારે [મન, વચન, કાયા વડે,] ૧’વંદન કરું છું. ૯ ॥૧॥ ૧૫. જાવંતિ-સર્વ ચૈત્યોને વન્દન-સૂત્ર-૪ શબ્દાર્થ :- જાવંતિ=જેટલા. ચેઈઆઈ=ચૈત્યો. ઉઢે=ઊર્ધ્વ-ઉપરના લોકમાં. અહે અધો-નીચેના લોકમાં. તિરિઅ-લોએ=તિતિ લોકમાં. તાઈં=તે. ઇહુ=અહીં. સંતો=રહેલો. તત્વ=ત્યાં. સંતાઈ=રહેલાઓને. જાવંતિ ચેઈ‘આઈ, `ઉડ્યું, અ અહે અ તિરિઅે લોએ અ । સવ્વા ઈં તાઈ વંદે,૧૭ ઇહુ સંતો તત્વ ‘સંતાઈ ।।૧।। ૪૫ ૧૫. સર્વ ચૈત્યોને વંદન-સૂત્ર-૪ ગાથાર્થ :- `ઊર્ધ્વ [લોક], “અધો [લોક] અને ‘તિર્દા લોકમાં “જેટલા ‘જિન ચૈત્યો [હોય], ત્યાં રહેલા તે 'સર્વેને 'અહીં રહેલો [હું] ‘વંદન કરું છું. શબ્દાર્થ : Jain Education International ૧૬. જાવંત કે વિ-સર્વ-સાધુ-વન્દન-સૂત્ર-પ જાવંત=જેટલા. કેવિ=કોઈ પણ. સાહ્=સાધુઓ. For Private & Personal Use Only ભરહેરવય www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy