SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સના ૨૮-૨૯ શ્લોક છે. આ સૌન્દરનન્દના નવમા સના ૨૮ મેા શ્લોક તુર્યતીતઃ પરિવર્તને પુનઃ... પ્ ́ચસૂત્રકટીકામાં પૃ૦ ૭૭ ૫, ૭ માં ઉધૃત કરવામાં આવ્યો છે. આ વાત પણ ત્ર'થ છપાચા પછી ખ્યાલમાં આવવાથી ચોથા તથા પાંચમા પરિશિષ્ટમાં અમે જણાવી છે. પાંચમા પરિશિષ્ટમાં વિશિષ્ટ ટિપ્પા આપેલાં છે. આમ તા આ ગ્રંથમાં સર્વાંત્ર નીચે વિવિધ ટિપ્પણા આપેલાં છે જ. છતાં જે ઘણાં મેટાં ટિપ્પા હતાં તે પાંચમા પરિશિષ્ટમાં આપેલાં છે, તથા ગ્રંથ છપાયા પછી જેની પાછળથી સ્ફુરણા થઈ તેવાં ટિપ્પા પણુ પાંચમા પરિશિષ્ટમાં આપેલાં છે. કેટલેક સ્થળે શુદ્ધિકરણ સ્વરૂપનાં ટિપ્પા પણ આ પરિશિષ્ટમાં છે, પ્રસ્તાવના પછી અને વિષયાનુક્રમની પહેલાં સમ્પાનોયુપ્રસૂત્તિ પણ આપેલી છે. આ ગ્રંથના સ`શેાધન-સ`પાદનમાં અમે ઉપયોગમાં લીધેલા લગભગ ૬૮ ગ્રંથોની યાદી તેમાં આપેલી છે. આ ગ્રંથના સશોધનમાં ઉપયુક્ત પ્રતિના પરિચય સટીક પ્`ચસૂત્રકના સંશાધનમાં અમે K1, K, S, H, A, B, C. D આ આઠ હસ્તલિખિત આદર્શોના ઉપયાગ કર્યાં છે. આ હસ્તલિખિત આદર્શોનો પરિચય આ ગ્રંથના પ્રાર ભમાં જે પૃ॰૧-૨ માં ટિપ્પણમાં અમે આપ્યા છે. આમાં K1 તથા K ખ ંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભડારની પ્રતિ છે, બાકી છ પ્રતિએ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાતમ`દિરની છે. S પ્રતિ પાટણના સસ્પેંઘવીના પાડાના ભંડારની છે, અને H પ્રતિ સંધના ભંડારની છે. અત્યારે આ અંતે ભંડારા શ્રી હેમચદ્રાયાય જૈનજ્ઞાનમંદિરમાં છે. આમાં K1, K, S તથા H આ ચાર પ્રતિએ તાડપત્ર ઉપર લખેલી છે, બાકીની A B C D આ ચાર પ્રતિએ કાગળ ઉપર લખેલી છે. K1, K, S નાં પ્રારંભનાં ૩૨ પત્રા, તથા C અને D માં ૫ંચસૂત્રક મૂળમાત્ર છે, S ના ૩૩ થી ૧૬૧ પત્રા તથા A અને B માં આ. શ્રી હરિભદ્રસૂરિવિરચિત સંપૂર્ણ પચસૂત્રકટીકા છે. H માં પ્રથમ સૂત્ર ઉપરની જ પાંચસૂત્રકટીકા છે, H પ્રતિના ડાબડા નબર ૮૯ તથા પેથી તબર ૧૦૫ છે, તે ૩૨ થી ૬૪ પાનામાં છે, તેનાં ૩૩, ૩૭, ૩૮, ૪૦, ૪૫ પાનાં મળતાં નથી, તેમ જ ૩૨, ૪૩, ૪૯, ૬૪ પાનાના બે ટુકડા થઈ ગયા છે. આ બધી તાડપત્રીય પ્રતિના પાનાની લંબાઈ ૧૨ થી ૧૪ ઈંચની જ લગભગ છે. કાગળની પ્રતિનાં પાનાંની લાંબાઈ ૧૨ ઈંચ લગભગ છે. આમાં પંચસૂત્રક સૌન્દરનન્દના અઢારમા સÖમાં નીચે પ્રમાણે લેાકેા આવે છે इहार्थमेवारभते नरोऽथमो विमध्यमस्तूभयलौकिकीं क्रियाम् । क्रियाममुत्रैव फलाय मध्यमो विशिष्टधर्मा पुनरप्रवृत्तये ॥ ५५ ॥ होतमेभ्योऽपि मतः स तूत्तमो य उत्तमं धर्ममवाप्य नैष्ठिकम् । अचिन्तयित्वात्मगतं परिश्रमं शमं परेभ्योऽप्युपदेष्टुमिच्छति ॥५६॥ આની સાથે ભગવાન કારિકાઓને સરખાવા— कर्माहितमिह चामुत्र चाषमतमो नरः समारभते । इहफलमेव स्वघमो विमध्यमस्तूभयफलार्थम् ||४|| परलोकहितायैव प्रवर्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुषः ||५|| यस्तु कृतार्थोऽयुत्तममवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उसमेभ्योऽप्युत्तम इति पूज्यतम एव ॥ ६ ॥ श्रममविचिन्त्यात्मगत तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हितोपदेष्टानुगृह्णाति ॥ ३० ॥ ઉમાસ્વાતિવિરચિત તા ભાષ્યની નીચે જણાવેલી સધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001111
Book TitlePanch sutrakam with Tika
Original Sutra AuthorChirantanacharya, Haribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, V M Kulkarni
PublisherB L Institute of Indology
Publication Year1986
Total Pages179
LanguagePrakrit, Sanskrit, English, Gujarati
ClassificationBook_Devnagari, Karma, Principle, B000, B015, G000, & G015
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy