SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ આમાં ર૪ નામના ઘાસની વાત છે. પૃ. ૮૦૭ તથા પૃ. ૮૦૮ માં ઉદધૃત કરેલા કાળિયા ર : તથા નારોwાતી... આ પ્રસિદ્ધ લેક તથા કાધું કેઈકે બૌદ્ધ ગ્રંથમાંથી જ ઉદધૃત કરેલા છે. આ નય એવંભૂતનયને જ એક પ્રકાર છે. બારમા અર પછી વાત છે. બારમા અરમાં વર્ણવેલા શુન્યવાદમાં દ્રવ્યાર્થવાદીબાહ્યા થવાદી દશનેએ જે દેશે બતાવ્યા છે તેનું આ વિરાજમાં વર્ણન છે. તે પછી નવરાતુષ છે. જેમ રથના અને મધ્યમાં નાભિ હોય તે જ રહી શકે છે, નહિતર વેર-વિખેર થઈ જાય છે, તેમ બધા જ અરે ત્યાજ્ઞાર રૂપી તુંબમાં-નાભિમાં રહેલા હોય તે જ સાપેક્ષ રીતે સત્ય અને પ્રતિષ્ઠિત બને છે. જે સ્યાદ્વાદ રૂપી નાભિથી છૂટા પડી જાય તે બધા જ ન રૂપી અરે નિરાધાર હોવાથી વેર-વિખેર થઈને અપ્રતિષ્ઠિત થઈ જાય છે. આ રીતે સ્યાદ્વાદની આવશ્યકતા અને જિનવચનની સર્વનયસમૂહાત્મકતા સિદ્ધ કરીને ગ્રંથરચનાનું પ્રયોજન દર્શાવ્યું છે અને સતત વિવારનવદં ૬િ એમ અંતમાં કહીને સિદ્ધ શબ્દથી અંતિમ મંગલને નિર્દેશ કર્યો છે. તે પછી પાંચ પરિશિષ્ટ આપેલાં છે. પ્રથમ પરિશિષ્ટમાં નયચક્રમાં આચાર્ય શ્રી મલ્વવાદી ક્ષમાશ્રમણે અન્ય ગ્રંથમાંથી ઉદધૃત કરેલા પાઠો અકારાદિકમથી દર્શાવ્યા છે. બીજા પરિશિષ્ટમાં નયચક્રટીકાકાર આ૦ શ્રી સિંહસૂરિગણિવાદિ ક્ષમાશ્રમણે અન્યગ્રંથમાંથી ઉધૃત કરેલા પાઠ દર્શાવ્યા છે. ત્રીજા પરિશિષ્ટમાં નયચક્ર મૂળ તથા ટીકામાં આવતા વિશિષ્ટ શબ્દ, વાદે તથા ગ્રંથ અને ગ્રંથકારોનાં નામે આપેલાં છે. ત્યાર પછી ચોથા ૫ રશિષ્ટમાં આઇ શ્રી મલવાદી ક્ષમાશ્રમણના પ્રભાવક ચરિત્ર તથા પ્રબંધ આદિમાં જે ઉલ્લેખો મળે છે તે આપ્યા છે કે જેથી મલવાદીના જીવનવૃત્તાંત વિષે વાંચકોને સ્વતંત્ર રીતે જાણકારી પ્રાપ્ત થાય. તે પછી પાંચમા પરિશિષ્ટમાં નયચક્રના સંશોધન તથા સંપાદનમાં ઉપયોગમાં લીધેલા ગ્રંથની અકારાદિકમથી સૂચિ આપી છે. પ્રથમ વિભાગમાં જેમ ચાર અર છપાઈ ગયા પછી ટિપણે જોડવામાં આવ્યાં છે તેમ આમાં પણ ટિપ્પણે જોડવાની ૧ જુઓ નયચક્રટીકા પૃ૦ ૮૭૦ તુમ્રક્રિયા ચાયનામિળ, તાતિવસાવાનાત્, મતોડવા વિરાળા . ૨ જેમકે આગમોની ટીકામાં કેટલાયે એવા પાઠો જોવા મળે છે કે જેમાં નયચક્ર તથા વૃત્તિના શબ્દો સાથે સામ્ય જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે " इह यो यदर्थी न स तन्निमित्तोपादानं प्रत्यनादृतः, यया घटार्थी मृत्पिप्डोपादानं प्रति । चारित्रार्थिनश्च यतयः, तन्निमित्तं च चीवरमति । न चास्यासिद्धत्वम्, तद्धि तस्य तदनिमित्ततया स्यात् । सा च ... यदि पञ्चमव्रतविघातकत्वेन, तदपि कुतः १ युक्तित इति चेत्, नन्वियं स्वतन्त्रा सिद्धान्ताधींना वा ? स्वतन्त्रा, ततः सलोमा मण्डूकः, चतुष्पात्त्वे सति उत्प्लुत्य गमनात्, मगवत् । अलोमा वा हरिणः, चतुष्पात्त्वे सति उत्प्लुत्य મનાત, મgવત્ ! - સ્થાવિવત્ ન નિર્મુત્યુ સાથથર્વમ્ I " - સિદ્ધાન્તાવીનયુતિતુ तथाविधसिद्धान्ताभावादसम्भविनी ।" इति उत्तराध्ययनसूत्रबृहद्वृत्तौ पृ. ९३ BI આ ઉત્તરાધ્યયન પાઇય ટીકાના શબ્દો નયચક્ર પૃ. ૪૬ માં આવતા વર્ણન સાથે ઘણી જ સમાનતા ધરાવે છે. સંભવ છે કે આ શબ્દરચના પાઇય ટીકાકાર વાદિવેતાલ શાંતિરિજી મહારાજે નયચક્રમાંથી લીધી હોય. તત્વાર્થ સૂત્ર ઉપર સિદ્ધસેનગણિવિરચિત ટીકામાં પણ મયૂરાસ વગેરે એવા નયચક્રના શબ્દોને મળતા શબ્દો જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001110
Book TitleDvadasharam Naychakram Part 3 Tika
Original Sutra AuthorMallavadi Kshamashraman
AuthorSighsuri, Jambuvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Nay, & Nyay
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy