SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ $ $ $ $ $ $$$$$$$$$$$$ $ $ $ द्वादशारं नयचक्रम् મુનિશ્રી જંબૂવિજયજીએ મૂળ ગ્રંથનું પુનનિર્માણ એવી સરસ રીતે કર્યું છે કે મદ્વવાદિની વિચારર :ણી પૂર્ણ નિશ્ચયાત્મક દેખાતી ન હોય તેવાં ર છે પણ તેને મુખ્ય આશય સંપૂર્ણપણે સમર્થ આ ગ્રંથ બહુ જ કાળજીપૂર્વક તૈયાર ને લીધે આપણે સહુએ ધ્યાનમાં લેવા છે. ટીકાનો પાઠ વિશ્વસનીય છે અને - શુદ્ધિઓ દ્વારા બુદ્ધિગ્રાહ્ય બનાવાય છે. સૌથી વધારે છે, અનેક ટિપણા અને સંબંધ ધરાવતા ગ્રં થના પૂર્વાપર ઉલ્લેખેથી આ પાઠની ઉપયોગિતા વધી છે, કારણ કે તેમનાથી મૂળ પાઠ વધારે સારી રીતે સમજી શકાય છે. આ સ્થળે ભેટ પરિશિષ્ટનો ખાસ ઉલ્લેખ કરે ગ્ય લાગે છે, કારણ કે તેમાં દિનાગના પ્રમાણસમુચ્ચયમાંથી લીધેલાં સંબંધ ધરાવતાં અવતરણોને સમાવેશ કરવામાં આવ્યો છે. આમ લેખકના ખૂબ કાળજીપૂર્વક અને ચેકસાઈ ભરેલા પ્રયાસના પરિણામે આ અતિશય કઠિન ગ્રંથનું પરિશીલન કરવાની માગ સરળ બન્ય છે. મુનિશ્રી જંબૂવિજયજીએ આ ગ્રંથ તૈયાર કરવામાં જે અગાધ જહેમત ઉઠાવી છે તે બદલ તેઓશ્રી ભારતીય દર્શનશાસ્ત્રોમાં રસ લેનારાએના અને ખાસ કરીને જૈનદર્શનના અભ્યાસીએના આભારને પાત્ર બન્યા છે. તેમ જ આ ગ્રંથ પ્રકાશનમાં લાવવા બદલ શ્રી જૈન આત્માન દ સભાના સંચાલકો પણ આભારપાત્ર બન્યા છે. હવે માત્ર એક જ અભિલાષા વ્યક્ત કરવાની રહે છે કે મલવાદિન આ ગ્રંથ, જે હમણાં જ પ્રકાશનમાં આવ્યો છે, તેના પ્રત્યે સહુનું ધ્યાન ખેંચાય અને ભવિષ્યમાં આ પરત્વે અભ્યાસીઓને પરમ ઉપકારક બને તેવાં વિશેષ સંશાધના થાય. -પ્રે. એરિચ ફાઉનલનેર (ગ્રંથની પ્રસ્તાવનામાંથી ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001110
Book TitleDvadasharam Naychakram Part 3 Tika
Original Sutra AuthorMallavadi Kshamashraman
AuthorSighsuri, Jambuvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Nay, & Nyay
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy