SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર તેઓશ્રીના ગુરૂદેવ સંધસ્થવિર આચાર્યદેવ શ્રીદાદા મહારાજ (બાપજી મહારાજ) તથા તેઓશ્રીના શિષ્ય આચાર્યશ્રી વિજયમનોહરસૂરિ મહારાજની આજ્ઞામાં આરાધના કરે છે. વિહાર અને ચાતુર્માસ :- જો કે પ્રથમથી જ ગુરૂભક્તિનો રાગ અને શરીરની નાદુરસ્તીના કારણે તેઓ બહુ દૂર દૂર દેશમાં વિચરી શક્યા નથી, તો પણ મારવાડ-મેવાડ-માળવા-સૌરાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ઉત્તર તથા મધ્યપ્રદેશમાં ઠીક ઠીક વિચર્યા છે. તેઓનાં ચાતુર્માસ ઘણાં ગુરૂ મહારાજની સાથે જ થયાં છે, માત્ર ૯ ચાતુર્માસ જુદાં થયાં છે તે પણ ગુરૂઆશાના પાલનને ઉદ્દેશીને ચાતુર્માસની યાદી આ પ્રમાણે મળી રહે છે. સંવત ૧૯૫૮ ૧૯૫૯ ૧૯૬૦ ૧૯૬૧ ૧૯૬૨ ૧૯૬૩ ૧૯૬૪ ૧૯૬૫ ૧૯૬૬-૬૭ ૧૯૬૮ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૭૪ સ્થળ રતલામ પાટડી Jain Education International અમદાવાદ પાલીતાણા ઈન્દોર રતલામ સાદડી અમદાવાદ (ગુરૂદેવ મહેસાણા) ભરૂચ છાણી અમદાવાદ (ગુરૂદેવ છાણી) સાણંદ (ગુરૂદેવ ભરૂચ) પાટણ (ગુરૂદેવ ભરૂચ) અમદાવાદ (ગુરૂદેવ છાણી) અમદાવાદ મહેસાણા સંવત ૧૯૭૫ ૧૯૭૬ ૧૯૭૭ ૧૯૭૮ 02-26-2 ૧૯૮૧ ૧૯૮૨ ૧૯૮૩ ૧૯૮૪ ૧૯૮૫-૮૬ ૧૯૮૭ ૧૯૮૮-૮૯-૯૦ ૧૯૯૧ ૧૯૯૨-૯૩ ૧૯૯૪ ૧૯૯૫ થી ૧૯૯૯ સ્થળ પાલીતાણા રામપુરા અમદાવાદ સાણંદ અમદાવાદ For Private & Personal Use Only સાણંદ સીપોર ૯ (ગુરૂદેવ વડનગર) મહેસાણા પાટણ અમદાવાદ પાટણ અમદાવાદ સાણંદ અમદાવાદ સાણંદ અમદાવાદ તીર્થયાત્રા :- મારવાડની પંચતીર્થી, કેસરીયાજી, સૌરાષ્ટ્રનાં બધાં તીર્થો, ગુજરાતનાં ન્હાનાં મોટાં તીર્થો અને સુરત-અમદાવાદ-પાટણ વિગેરેની શહેરયાત્રાઓ તેઓશ્રીએ કરી હતી. સંઘવી છોટાભાઈ લલ્લુભાઈ ઝવેરીએ કાઢેલા અમદાવાદથી શ્રીસિદ્ધાચળજીના છરી પાળતા સંઘમાં તથા શેઠ માણેકલાલ મનસુખભાઈએ વિ.સં. ૧૯૯૧ માં શ્રીશત્રુંજય ગિરિરાજના મહાન શાસન પ્રભાવક છરી પાળતા કાઢેલા સંઘમાં તેઓશ્રીએ યાત્રા કરી હતી. www.jainelibrary.org
SR No.001107
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 02
Original Sutra AuthorAryarakshit
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2000
Total Pages560
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy