SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦.૦૦ ग्रथांक २ (२) सूयगडंगसुत्तं संपादक : जम्बूविजयो मुनिः ग्रथांक ३ ठाणंगसुत्तं समवायंगसुत्तं संपादक : जम्बूविजयो मुनिः ૨૨૦.૦૦ પ્રથા છે (૨) વિયારપછત્તિસુત્ત મા संपादक : पं.बेचरदास जीवराज दोशी । ૪૦.૦૦ ग्रथांक ४ (२) वियाहपण्णत्तिसुत्तं भाग-२ संपादक : पं.बेचरदास जीवराज दोशी । ૪૦.૦૦ ग्रथांक ४ (३) वियाहपण्णत्तिसुत्तं भाग-३ संपादक : पं.बेचरदास जीवराज दोशी । ૪૦.૦૦ ग्रथांक ९ (१) पण्णवण्णासुत्तं भाग-१ संपादक : पुण्यविजयो मुनिः રૂ૦.૦૦ ग्रथांक ९ (२) पण्णवण्णासुत्तं भाग-२ संपादक : पुण्यविजयो मुनिः ૩૦.૦૦ ग्रथांक १५ दसवेयालियसुत्तं, उत्तरज्झयण्णाइं, आवस्सयसुत्तं च संपादक : पुण्यविजयो मुनिः ૬૦,૦૦ ग्रथांक १७ (१) पड़ण्णयसुत्ताई भाग-१ संपादक : पुण्यविजयो मुनिः ૮૦.૦૦ ग्रथांक १७ (२) पइण्णयसुत्ताई भाग-२ संपादक : पुण्यविजयो मुनिः ૮૦.૦૦ ग्रथांक १७ (३) पइण्णयसुत्ताई भाग-३ संपादक : पुण्यविजयो मुनि: ૬૦.૦૦ ग्रथांक ५ णायाधम्मकहाओ संपादक : जम्बूविजयो मुनिः १२५.०० શ્રુતજ્ઞાન પ્રેરિત જિનાગમ સંશોધન કાર્ય અને ભારતના જુદા જુદા સ્થળોના જ્ઞાનભંડારોની સામગ્રીનો ઉપયોગ કરવા દેવા માટે સહાયરૂપ થયા છે તેવા કાર્યકરોનો તથા આ કાર્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે સહાયરૂપ થનાર મહાનુભવોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. આગમ ગ્રંથ “અનુયોગદ્વાર સૂત્રમ્ ભાગ-૨”નું પ્રકાશન પૂ. આચાર્ય ભગવંતોને તથા તેમના શિષ્ય વંદને જૈન ધર્મના શ્રદ્ધાવાન શ્રાવકોને તેમજ જૈન ધર્મના સંશોધનમાં રસ ધરાવનાર અભ્યાસુઓને જૈન ધર્મના ઉંડા અભ્યાસ માટે ઉપયોગી થઈ પડશે એવી આશા સાથે વિરમીએ છીએ. આ ટ્રસ્ટના અન્વેષકો તરીકે સેવા અર્પવા બદલ . વિપિન એન્ડ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસના આભારી છીએ. આ દળદાર ગ્રંથની છપાઈ ચીવટપૂર્વક, ખંતથી સુઘડતા પૂર્વક કરવા બદલ ઈમપ્રિન્ટ પેકેજીંગ એન્ડ પ્રિન્ટીંગ પ્રેસના અમો આભારી છીએ. જૈન આગમ ગ્રંથમાળાના કાર્યને વેગ આપવાની ભાવના સાથે અમે આ ગ્રંથ પ્રકાશિત કરીને ધન્યતા અનુભવીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઓગષ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૩૬ તા. ૨૫-૪-૨૦૦૦ ખાંતિલાલ ગોકળદાસ શાહ શ્રીકાંત એસ. વસા સુબોધરત્ન ચીમનલાલ ગારડી માનદ્ મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001107
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 02
Original Sutra AuthorAryarakshit
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2000
Total Pages560
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy