________________
પ્રસ્તાવના जयसिंहदेवनामो कयगुणिजणमणचमक्कारो ॥४६।।
इस उल्लेखमें श्रीहेमचन्द्रसूरिरचित सब ग्रन्थोके नाम और उनका ग्रन्थप्रमाण भी उल्लिखित है. सिर्फ इसमें नन्दीसूत्रटिप्पनकका नाम शामिल नहीं है. संभावना की जाती है कि इस चरितकी प्रारम्भिक नकल करनेके समय प्राचीन कालसे ही ४४ गाथाके बादकी एक गाथा छुट गई है. अस्तु, कुछ भी हो, श्रीहेमचन्द्रसूरि महाराजने आप ही अपनी विशेषावश्यकवृत्तिके अन्तमें 'अन्यच्च झटिति विरचय्य तस्या: सद्भावनामञ्जूषाया अङ्गभूतं निवेशितं नन्दिटिप्पनकनामधेयं' निर्देश के अनुसार नन्दिटिप्पनककी रचना अवश्य की थी, जो आज प्राप्त नहीं है. आज जो नन्दिटिप्पनक प्राप्त है वह शीलभ्रदसूरि एवं धनेश्वरसूरि इन दो गुरुके शिष्य श्रीचन्द्रसूरिका रचित है जो प्राकृत टेक्स्ट सोसायटीकी ओरसे छप कर प्रकाशित होगा.
અલ્પ પઠન-પાઠન-લેખન આદિ કારણે તૂ તથા ર૦ ની પ્રતિઓના પાઠો અનેક સ્થળે અશુદ્ધ થઇ ગયા છે. તૂ તથા ૦ ના પાઠોને પરસ્પર મેળવવાથી અનેક સ્થળે ચમત્કારક રીતે પાઠો શુદ્ધ થઈ શકે તેમ છે. આ ગ્રંથ તૈયાર થઈને પ્રેસમાં ગયો ત્યાં સુધી આવા સુધારા અમે નિરંતર કરતા જ રહ્યા છીએ. જ્યાં
જ્યાં અમારું ધ્યાન ગયું છે અને અમને નિશ્ચિત લાગ્યું છે ત્યાં ત્યાં અમે તે તે પાઠોને આ રીતે શુદ્ધ કર્યા પણ છે અને બધા જ હસ્તલિખિત આદર્શોમાં મળતા અશુદ્ધ પાઠોને અમે એવા સંકેત થીટિપ્પણોમાં જણાવ્યા પણ છે. જેમકે સૂ૦ ૨૧દ્દ ની દાવમાં તત્ર = ત્રિપ્રવેશાભિધેય” પાઠ બધા જ હસ્તલિખિત આદર્શોમાં છે પણ આગળ જતાં આ હ૦ માં જ ત્રિપુરાધેય’ તથા વતુwવેરાધે આદિ પાઠ આવે છે. એટલે અમે ત્રિપ્રવેશાર્થપાઠ જ મૂળમાં રાખ્યો છે. ત્રિપ્રવેશમિધે પાઠ ટિપ્પણમાં જ આપ્યો છે. ૪૦ એટલે બધા જ હસ્તલિખિત આદશોમાં મળતો પાઠ. પરંતુ જ્યાં અમને બહુ જરૂર નથી લાગી અથવા સંદેહ જેવું રહ્યું છે ત્યાં તે તે પાઠોને જેવા છે તેવા અમે રહેવા દીધા છે.
તૂ હીં તથા દેમાં તે તે સૂત્રોની વ્યાખ્યામાં અનેક સ્થળે એક સરખા અનેક સાક્ષિપાઠો ઉદ્ધત કરેલા છે. લગભગ સમાનતા આ પાઠોમાં હોય છે, છતાં કોઇક સ્થળે સામાન્ય પાઠભેદ હોય છે પણ ખરો. આ પાઠોને પરસ્પર સરખાવવાથી પણ કેટલાક પાઠો શુદ્ધ કરી શકાય છે. અમે યથામતિ શુદ્ધ કર્યા પણ છે. કોઇક સ્થળે સંદેહ પણ રહેતો હોય છે.
ફૂ૦ તથા નાવાચકોને અર્થ સમજવામાં અસ્પષ્ટ જેવું કે સંદિગ્ધ જેવું લાગતું હોય ત્યાં ત્યાં તેમણે પૂ૦ હ૦ તથા હે ના બધા પાઠોને બરાબર પરસ્પર સરખાવીને જોઈ લેવા જેથી સ્પષ્ટ અને નિશ્ચિત અર્થ સમજવામાં ઘણી સહાય મળશે.
ફૂ૦ માં અનેક સ્થળે રિના સ્થાને સ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમકે ત્રિધાને બદલે વૃધા તથા જ્યિ ને બદલે યા. આવા સ્થળે અમે ત્રિધા તથા ક્રિયા એવો જ પ્રયોગ રાખ્યો છે.
તથા જૂ૦ ૦ રે૦ માં એવા પણ અનુયોગધારસૂત્રનાં પ્રતીકો છે જે અત્યારે અનુયોગધારસૂત્રમાં મળતાં નથી. જેમકે જુઓ સૂ. ૧૮૦-૧૯૪ ની ચૂદા હે.
અનુયોગદ્વારસૂત્રમાં આવતી ઘણી વાતો વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક હારિભદ્રી વૃત્તિ, આવશ્યક મલયગિરીયા વૃત્તિ, કલ્પભાષ્ય-ટીકા આદિમાં પણ આવે છે એટલે તે તે વિષયને વધારે વિશદ રીતે સમજવા માટે તે તે ગ્રંથોને જોવા પણ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org