________________
આવે છે. તેના કારણે મોક્ષમાં જનારા જીવોના પંદર ભેદ પાડવામાં આવે છે. તે પંદર ભેદોનું વર્ણન આ પ્રમાણે છે :
(૧)
જિનસિદ્ધ
: તીર્થંકર પરમાત્મા થઈને મોક્ષે જાય તે, જેમ કે ૠષભદેવ પ્રભુ.
(૨)
અજિનસિદ્ધ
(૩)
(૪)
(૫)
અતીર્થસિદ્ધ
તીર્થસિદ્ધ
એકસિદ્ધ
અનેક સિદ્ધ
(૬)
(૭) ગૃહસ્થલિંગ સિદ્ધ
(c) અન્યલિંગ સિદ્ધ
(૯)
સ્વલિંગ સિદ્ધ
(૧૦) સ્ત્રીલિંગ સિદ્ધ
(૧૧) પુરુષલિંગ સિદ્ધ
(૧૨) નપુંસકલિંગ સિદ્ધ
Jain Education International
: તીર્થંકર થયા વિના સામાન્ય કેવળી થઈને મોક્ષે જાય તે, જેમ કે પુંડરીકસ્વામી. : ભગવાનનું તીર્થ સ્થપાયા પહેલાં જ મોક્ષે જાય તે, જેમ કે મરુદેવામાતા.
: ભગવાનનું તીર્થ સ્થપાયા પછી જ મોક્ષે જાય તે, જેમ કે ગૌતમસ્વામીજી.
: જ્યારે જીવ મોક્ષે જાય ત્યારે એકલો જ હોય તે, જેમ કે ભગવાન મહાવીર સ્વામી.
: મોક્ષે ઘણા જીવો એકસાથે જાય તે, જેમ કે ઋષભદેવ પ્રભુ.
: ગૃહસ્થના વેશમાં હોય અને કેવળજ્ઞાન પામે તે, જેમ કે ભરત મહારાજા.
જૈનેતર સાધુના વેશમાં હોય અને કેવળજ્ઞાન પામે તે, જેમ કે વલ્કલચીરી. ઃ જૈન સાધુના વેશમાં હોય અને કેવળજ્ઞાન પામે તે, જેમકે જંબુસ્વામી.
ઃ સ્ત્રીપણાનું શરીર મળ્યું હોય અને કેવળજ્ઞાન પામે તે, જેમકે મલ્લિનાથ, ચંદનબાળા, મૃગાવતીજી, બ્રાહ્મી, સુંદરી વિગેરે.
:
: પુરુષપણામાં જીવ કેવળજ્ઞાન પામે તે, જેમ કે ગૌતમ સ્વામી
ઃ નપુંસકપણામાં જીવ કેવળજ્ઞાન પામે તે, જેમ કે ગાંગેય મુનિ.
૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org