________________
પણ મોક્ષને અનુકૂળ પ્રણિધાનાદિ આશયરૂપ ચિત્ત ન હોવાથી અહિતકર છે. અને તેથી તેને યોગાભાસ કહે છે । પાછળનાં બે આત્માને મોક્ષની સાથે જોડે એવા પરિણામવાળાં હોવાથી સદ્યોગરૂપ છે તેથી હિતકર છે. એમ સાર છે.
જે કારણથી વસ્તુસ્વરૂપ આ પ્રમાણે છે તેથી સ્થાનાદિ યોગોમાં પ્રયત્નવિશેષના અભાવવાળા જીવોને આ અનુષ્ઠાનમાં મહાદોષ છે તે કારણથી અનુરૂપ જીવોને જ = યોગ્ય જીવોને જ ચૈત્યવંદન સૂત્ર આપવાનો વિન્યાસ કરવો । અયોગ્યને આપવાથી મહાદોષ લાગે છે તે વાત પૂર્વે કહી ગયા છીએ
के एतद्विन्यासानुरूपा इत्याकांक्षायामाह :
આ ચૈત્યવંદનસૂત્રના પ્રદાનરૂપ વિન્યાસ કરવાને અનુરૂપ જીવો કયા હોય છે ? આવી આકાંક્ષા થયે છતે ગ્રંથકારશ્રી જણાવે છે કે ઃ
जे देशविरइजुत्ता, जम्हा इह वोसिरामि कायं ति । सुइ विरइए इमं ता सम्मं चिंतियव्वमिणं ॥ १३ ॥
શ્લોકાર્થ :- જે જીવો દેશવિરતિથી યુક્ત છે. તે જીવો આ પ્રદાન(વિન્યાસ)ને અનુરૂપ (યોગ્ય) છે. કારણ કે આ પાઠમાં (ટાળેનું મોળાં જ્ઞાનેનું બાળ વોશિમિ પાઠમાં) કાયાને વોસિરાવું છું એવું સંભળાય છે. આ ત્યાગ વિરતિ ોતે છતે સંભવી શકે છે. તેથી “દેશવિરતિ વિના કાયવ્યુત્સર્જન ન સંભવી શકે” આ વિચાર સમ્યપ્રકારે કરવો જોઈએ ।। ૧૩ ।
“ને” ફાતિ । યે “વૈશવિરતિયુગ” પગ્યમમુળસ્થાનતિમત્તઃ તે કુદ અનુલપા કૃતિ શેષઃ । કુતઃ ? ડ્વાદ-યસ્માત્ ‘‘’’ ચૈત્યવત્વનસૂત્રે ‘વ્યુત્કૃનમિ कायम्” इति श्रूयते, इदं च विरतौ सत्यां सम्भवति, तदभावे कायव्युत्सर्गासम्भवात्, तस्य गुप्तिरूपविरतिभेदत्वात् ततः सम्यक्कू चिन्तितव्यमेतद् यदुत "कायं व्युत्सृजामि” इति प्रतिज्ञाऽन्यथा ऽनुपपत्त्या देशविरतिपरिणामयुक्ता एव चैत्यवन्दनानुष्ठानेऽधिकारिणः, तेषामेवागमपरतन्त्रतया विधियलसंभवेनामृतानुष्ठानसिद्धेरिति ॥
જે આત્માઓ દેશિવરિત યુક્ત છે, એટલે કે પંચમ ગુણસ્થાનકના પરિણામવાળા છે તે જીવો અહીં (ચૈત્યવંદન સૂત્રના પ્રદાનને) યોગ્ય છે.
॥ શ્રી યોગવિંશિક
૭૪ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org