SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. માટે વિદ્ધભૂત એવા શીત-ઉષ્ણાદિ પરીષહોને આકુળતા વિના વારંવાર સહન કરવાની ઇચ્છા રૂ૫ ભાવના વડે તે પરીષહો રૂપ વિઘ્નોને દૂર કરવા દ્વારા આ આરાધક આત્માની નિશ્ચિત ગતિની પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. તેથી આવા પરીષહોને જીતવા એ જ “કંટકવિધ્વજય” નામનો પહેલો જઘન્ય વિદન જય કહેવાય છે. - સારાંશ એ છે કે એક ગામથી બીજા ગામ જવામાં કાંટાઓ વિધ્વરૂપ છે તેમ મોક્ષમાર્ગે પ્રયાણ કરવામાં ધર્મક્રિયા કરતાં શીત-ઉષ્ણાદિ પરીષહો વિધ્વરૂપ છે. જો રસ્તામાંથી કાંટાઓ દૂર કરાય તો ગમન નિશ્ચિત બને છે તેમ શીત-ઉષ્ણાદિ પરીષહોનોવિજય કરનારો વીત્કર્ષ રૂ૫ આત્મ-પરિણામ પ્રગટે તો મોક્ષમાર્ગમાં ગતિ સુકર બને છે. માટે પરીષહોને જીતવાવાળો જે આત્મપરિણામ તે પ્રથમ જઘન્ય વિનજય નામનો આશય છે. तथा तस्यैव ज्वेरण भृशमभिभूतस्य निराकुलगमनेच्छोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादधिको यथा ज्वरविजस्तज्जयध विशिष्टगमनप्रवृत्तिहेतुस्तथेहापि ज्वरकल्पा शारीरा एव रोगा विशिष्ट धर्मस्थानाराधनप्रतिबन्धकत्वाद् વિધાસ્તાઝરને “દિયાદરા મિયાહાર” (પિંડનિયુક્તિ - ગાથા ૬૪૮) इत्यादिसूत्रोक्तरीत्या तत्कारणानासेवनेन, “न मत्स्वरूपस्यैते परीषहा लेशतोऽपि बाधकाः, किन्तु देहमात्रस्यैव, “इति भावनाविशेषेण वा सम्यग्धर्माराधनाय समर्थ(त्व)मिति ज्वरविघ्रजयसमो मध्यमो द्वितीयो विघ्नजयः ।। - હવે મધ્યમ વિબજય નામના બીજા વિધ્વજય આશયને સમજાવે છે. એક ગામથી બીજા ગામ જતાં તે જ પથિકને તાવ (આદિ શારીરિક રોગો - માથું દુખવું. પેટ દુઃખવું વગેરે રોગો) વડે અત્યન્ત પરાભવ પામેલો હોય તો તાવાદિ શારીરિક રોગો વિઘ્નરૂપ બને છે. તેથી ગ્રામાન્તર જવાની નિશ્ચિત્ત ગતિ કરવાની ઈચ્છા હોવા છતાં પણ તેવી પ્રવૃત્તિ કરવાને અશક્તિમાન એવો તે પથિકને તાવાદિનું વિધ્ધ કંટકના વિઘ્ન કરતાં પણ અધિક છે. અને તે તાવાદિ રોગો ઉપર વિજય તે વિશિષ્ટ ગતિ કરવામાં હેતુ બને છે. અર્થાત્ તાવાદિ રોગોની અવગણના એ ગતિ કરવામાં કારણ બને છે. તેવી રીતે મોક્ષમાર્ગે પ્રયાણ કરનારા આરાધક આત્માને પણ તાવની તુલ્ય શારીરિક રોગો જ વિશિષ્ટ ધમનિષ્ઠાનોની / શ્રી યોગવિશિષ્મ જ ૧૦ a Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy