________________
અન્યદર્શનકારો આ ક્ષપકશ્રેણીને “સંપ્રજ્ઞાત સમાધિ” જે કહે છે તે પણ અર્થથી અનુપપન્ન (અધટમાન) નથી અથતુ અર્થથી બરાબર છે. અહીં સમ્ ઉપસર્ગનો અર્થ સમ્યગુ = યથાવત્ જે પદાર્થો જેમ છે તે પદાર્થોને તેમ જાણવા તે, પ્ર ઉપસર્ગ છે તેનો અર્થ પ્રકર્ષે કરીને એટલે વિચાર વિશેષોથી નિશ્ચયાત્મકપણે અથતુ સવિતર્ક સવિચાર અને એકત્વ અવિચાર નામના શુકલધ્યાનના પ્રથમ બે પાયા સ્વરૂપે “જ્ઞાત” = આત્માના પર્યાયો તથા દ્વીપ સમુદ્રાદિ ણેય પદાર્થોનું જ્ઞાયમાનપણું હોવાથી શબ્દથી ભલે ભિન્ન હોય. જૈનમાં ક્ષપકશ્રેણી અને ઇતરમાં સંપ્રજ્ઞાતસમાધિ, તથાપિ અર્થથી અઘટિત નથી. સમાન છે.
ત્યારબાદ તે ક્ષપકશ્રેણીથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ કેવળજ્ઞાનને જ પરદર્શનકારો વડે “સપ્રજ્ઞાતસમાધિ” કહેવાય છે ત્યાં પણ અર્થથી કંઈ પણ અઘટિતતા નથી. કારણ કે કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છતે તે અશેષવૃત્તિ આદિનો નિરોધ થવાથી લબ્ધઆત્મ સ્વભાવવાળા કેવળીને માનવિજ્ઞાનની વિકલતા હોવાથી “સંપ્રજ્ઞાતસમાધિત્વ પણ સિદ્ધ થાય
છે.
સારાંશ એ છે કે કેવળ જ્ઞાન પ્રગટ થયે છતે અશેષ (સઘળી) ઇન્દ્રિયો અને માનસજન્ય જે વૃત્તિઓ છે એટલે ઇન્દ્રિયો તથા મનોજન્ય જ્ઞાનો-વિકારો છે તે તમામનો ક્ષીણમોહી અને કેવળજ્ઞાની આત્માઓને નિરોધ થયેલો હોવાથી, તેના દ્વારા પ્રાપ્ત કર્યું છે રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાનરહિત શુદ્ધ આત્મસ્વરૂપ જેમણે એવા કેવળજ્ઞાની ભગવંતોને માનસિક જ્ઞાનની (સંકલ્પ-વિકલ્પાત્મક-વિચારધારારૂપ જ્ઞાન)ની વિકલતા હોવાથી “અસમ્રાપ્ત સમાધિપણું ઘટી શકે છે.
અહીં અસમ્રાપ્તસમાધિનો અર્થ એવો કરવો કે ઇન્દ્રિયમનજન્ય સર્વ વૃત્તિઓ જેને નથી તેવી સમાધિ. માટે અર્થથી બરોબર જ છે. अयं चासम्प्रज्ञातः समाधिर्द्विधा = सयोगिकेवलिभावी, अयोगिकेवलिभावी च । आद्यो मनोवृत्तीनां विकल्पज्ञान-रूपाणामत्यतोच्छेदात्सम्पद्यते । अन्त्यश्च परिस्पन्दरूपाणाम्, अयं च केवलज्ञानस्य फलभूतः । एतदेवाह - “સંત” = વત્તજ્ઞાનતામાનન્તર ૨ “યોયોનઃ” = વૃત્તિવીખવાદાયોધ્યા સમર્મવતિ, માં, ૨ “ઘર્મષઃ” ત પતઝલૈયતે, “સમૃતાત્મા” ત્યચૈ,
0 શ્રી યોગવિંશિકા ! ૧૩૦ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org