SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ अशुद्धापि हि शुद्धायाः क्रिया हेतुः सदाशयात् । તા રસાનુઘેન, વત્વમુપાચ્છતિ || શ્લોક ૨-૧૬ // શ્લોકાર્ધ - જેમ રસના સ્પર્શમાત્રથી તાંબું પણ સુવર્ણપણાને પામે છે તેમ વિધિની અપેક્ષાવાળા જીવની અનાભોગના કારણે થયેલી અશુદ્ધ એવી પણ ધર્મક્રિયા ઉત્તમાશયવાળી હોવાથી શુદ્ધક્રિયાનો હેતુ બને છે. (અહીં મૂળ શ્લોકમાં લખેલો શિયા' શબ્દ પ્રથમા એકવચન અને શુદ્ધા એ શબ્દ ક્રિયાશબ્દનું વિશેષણ સમજવું, પરંતુ હેતુ શબ્દની સાથે ષષ્ઠી તપુરુષ સમાસ ન સમજવો. જો ષષ્ઠી સમાસ લઈએ તો “શુદ્ધાયા:” પદની સાથે સંબંધ ઘટી શકે નહિ). “यस्तु विध्यबहुमानादविधिक्रयामासेवते तत्कर्तृरपेक्षया विधिव्यवस्थापनरसिकस्तदकर्ताऽपि भव्य एव, तदुक्तं योगदष्टिसमुच्चये ग्रन्थकृतैव : तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । યોરન્તાં યે, મનુવિદ્યોતરિવ || શ્લોક ૨૨૩ // જે આત્મા વિધિ પ્રત્યે અબહુમાનવાળો હોવાથી અને બેફિકરાઈથી રસપૂર્વક અવિધિક્રિયા કરે છે તેવી ક્રિયા કરનારા જીવની અપેક્ષાએ વિધિની જ વ્યવસ્થામાં રસિક = વિધિપાક્ષિક જીવ ધર્મક્રિયા ન કરતો હોય તો પણ સારો જ છે. પ્રથકારશ્રીએ જ યોગદષ્ટિસમુચ્ચયમાં તે વાત જણાવી છે. “એક જીવને તત્ત્વનો (વિધિનો) જ પક્ષપાત હોય, અને બીજો જીવ ભાવશૂન્ય દ્રવ્ય ક્રિયા માત્ર જ કરતો હોય – આ બંને જીવોની વચ્ચે સૂર્ય અને આગિયા સમાન અન્તર છે.” આગિયો જેમ અકિંચિત્કાર છે તેમ અવિધિરસિકની ક્રિયા અકિંચિત્કર न चैवं तादृशषष्ठसप्तमगुणस्थानपरिणतिप्रयोज्यविधि व्यवहाराभावादस्मदादीनामिदानीन्तनमावश्यकाद्याचरणमकर्तव्यमेव प्रसक्तमिति शङ्कनीयम् । विकलानुष्ठानानामपि “जा जा हविज्ज जयणा, सा सा से णिज्जरा होई" इत्यादिवचनप्रामाण्यात्, यत्किञ्चिद्विध्यनुष्ठानस्येच्छायोग संपादकतदितरस्यापि बालाधनुग्रहसम्पादकत्वेनाकर्तव्यत्वासिद्धेः 0 શ્રી યોગવિશિમ જ ૯૭ 0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy