________________
(જ્ઞાનીની અપેક્ષાએ) અંધ પુરુષોના ટોળાએ કરેલા આચરણની જેમ જીતવ્યવહાર” કહેવાતો નથી.
आकल्पव्यवहारार्थं, श्रुतं न व्यवहारकम् । इतिवक्तुमहत्तन्त्रे, प्रायश्चित्तं प्रदर्शितम् ।। કલ્પ સુધી (એટલે પાંચમા આરાના છેડા સુધી) ધર્મવ્યવહાર માટે (માત્ર જીતવ્યવહાર જ પ્રમાણ છે. પરંતુ) શ્રત વ્યવહાર પ્રમાણ નથી. આવું કહેનારાને મહાશાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્ત બતાવેલું છે. ||
तस्माच्छुतानुसारेण, विध्येकरसिकैर्जनैः ।
संविग्नजीतमालम्ब्यमित्याज्ञा पारमेश्वरी ।। તેથી વિધિમાં જ એક રસિક એવા (વિધિ પાક્ષિક એવા) મહાત્માઓએ શ્રુતને (શાસ્ત્રને) અનુસારે જ સંવેગી પુરુષોએ આચરેલા એવા જીતવ્યવહારનું આલંબન લેવું. એવી પરમેશ્વરપ્રભુની આજ્ઞા છે. |
સારાંશ એ છે કે જે મહાત્માઓ સંવેગી છે, વૈરાગી છે આત્માર્થી છે શાસ્ત્રને અનુસરનારા છે એવા મહાપુરુષોએ શાસ્ત્રને અનુસારે જે જીતવ્યવહાર ચલાવ્યો હોય તે જ જીતવ્યવહાર પ્રમાણ બને છે. પરંતુ કલિયુગના નામે વિષયાભિલાષી, મોહબ્ધ, આત્માઓએ શાસ્ત્રનિરપેક્ષ વમતિકલ્પનાથી કલ્પિત જે વ્યવહાર ચલાવ્યો હોય તે તો આંધળા માણસોએ આચરેલી આચરણાની જેમ ત્યાજ્ય છે. ઉપાદેય નથી.
ननु यद्येवं सर्वादरेण विधिपक्षपातः क्रियते, तदा - अविहिकया वरमकयं, असूयवयणं भणंति सव्वन्नु ।।
પાછિત્ત નડ્ડા, માગુરુયે ઋણ તદુર્ગ || 9 || इत्यादिवचनानां का गतिः ? इति चेत्, नैतानि वचनानि मूलत एवाविधिप्रवृत्तिविधायकानि, किन्तु विधिप्रवृत्तावप्यनाभोगादिना अविधिदोषश्छद्मस्थस्य भवतीति तदभिया न क्रियात्यागो विधेयः । प्रथमाभ्यासे तथाविधज्ञानाभावादन्यदापि वा प्रज्ञापनीयस्याविधिदोषो निरनुबन्ध इति तस्य तादृशानुष्ठानमपि न दोषाय, विधिबहुमानाद् गुर्वाज्ञायोगाच्च तस्य फलतो विधिरूपत्वादित्येतावन्मात्रप्रतिपादनपराणीति न कश्चिद्दोषः ।।
શ્રી યોગવિંશિકા હ્ય /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org