________________
૨૭૦
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
ઢાળ નવમી ભાવસ્તવ મુનિને ભલોજી, બેઉ ભેદે ગૃહી ધાર ! ત્રીજું અધ્યયને કહ્યોજી, મહાનિશીથ મોઝાર |
સુણો જિન, તુજ વિણ કવણ આધાર ૯-૧ | વળી તિહાં ફળ દાખીયું જી, દ્રવ્યસ્તવનું રે સાર | સ્વર્ગ બારમું ગેહીનેજી, એમ દાનાદિક ચાર સુિણો જિન ૯-રા છટ્ટે અંગે દ્રૌપદીજી, જિન પ્રતિમા પૂજે ય / સુરિયાભ પરે ભાવથીજી, એમ જિનવર કહેય સુણો જિન૦૯-૩ નારદ આવે નવિ થઈજી, ઉભી તેહ સુજાણ | તે કારણ તે શ્રાવિકાજી, ભાખે આળ અજાણ સુણો જિન૦૯-૪ો જિન પ્રતિમા આગળ કહ્યોજી, શક્રસ્તવ તેણે નાર | જાણે કુણવિણ શ્રાવિકાજી,એહવિધ હૃદયવિચાર સુણો જિન૦૯-૫TI પૂજે જિન પ્રતિમા પ્રત્યેજી, સુરિયાભ સુરરાય છે વાંચી પુસ્તક રત્નનાંજી, લેઈ ધરમ વ્યવસાય સુણો જિન૦૯-૬ રાયપાસણી સૂત્રમાં જી, મોહોટો એહ પ્રબંધ | એહ વચન અણમાનતાં જી, કરે કરમનો બંધ સુણો જિન૦૯-છા વિજયદેવ વક્તવ્યતાજી, જીવાભિગમે રે એમ | જો થિતિ છે એ સુરતણીજી, તો જિન ગુણ થતિ કેમ સુણો૦૯-૮ સિદ્ધારથ રાયે કર્યાજી, યાગ અનેક પ્રકાર | કલ્પસૂત્રે એમ ભાખીયું છે, તે જિનપૂજા સાર સુણો જિન૦૯-૯ શ્રમણોપાસક તે કહ્યા છે, પહેલા અંગ મઝાર / યાગ અનેરા નવિ ઘટેજી, તે જાણી નિરધાર સુણો જિન-૯-૧૦ એમ અનેક સૂત્રે ભર્યું જી, જિનપૂજા ગૃહી કૃત્ય ! જે નવિ માને તે સહજી, કરશે બહુભવ નૃત્ય સુણો જિન૦૯-૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org