SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ સાતમી ૧૮૯ નકામી છે એમ નિશ્ચયનયનું કહેવું છે. અને ભાવક્રિયાનો લક્ષ્ય રાખીને કરાતી દ્રવ્યક્રિયા ભાવક્રિયાને કાળાન્તરે લાવનાર છે. માટે દ્રવ્યક્રિયા પણ ફળવાળી જ છે. એમ વ્યવહારનયનું કહેવું છે. - સાધ્યસાધનદાવ પૂર્વક બન્ને નયો જરૂરી છે. બન્ને પરસ્પર ઉપકારક છે. બન્ને નયોનો પરસ્પર સમન્વય છે. સાધ્યસાધનદાવ વિનાના આ બન્ને નયો નિરર્થક છે. ફળ શૂન્ય છે. તેથી એકાન્તદષ્ટિ ન પકડતાં સમન્વયાત્મક દૃષ્ટિવાળા બનવું એજ અનેકાન્તવાદ સમજવા-સમજાવવાનો સાર છે. તથા સમન્વયાત્મક દૃષ્ટિવાળાનું નરવ, જૈનત્વ, ધર્મકાર્યકારિત્વ, સફળ છે. એમ જાણવું. || ૭-૫ || સાતમી ઢાળ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy