SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આવતા બંધ થઈ જાય, તો કાળાન્તરે ઉપાયાન્તરોથી જે સત્ય ધર્મ પમાડાત તે માર્ગ સદંતર બંધ થઈ જાય. માટે દીર્ઘદૃષ્ટિથી કામ લેવું. ભાવિલાભને ધ્યાનમાં રાખી તેને લાભ થાય તેવો જ ધર્મોપદેશ હમણાં બતાવવો, તે જ યથાર્થ હિતકારી માર્ગ 99.11 24 11 જ अवतरा :- किमित्येतदेवम् = भावा वोने खावा प्रहारनो खा ઉપદેશ જ કેમ આપવો ? (અને લોકોત્તર ધર્મ કેમ ન આપવો ?) તે આચાર્યશ્રી भावे छे : एवं चिअ अवयारो, जायइ" मग्गम्मि' हंदि एयस्स' । 'रणे पब्भट्ठोऽवट्टाए 'वट्टमोयरइ" ॥ २६ ॥ 11 " एवमेव "= उक्तेनैव प्रकारेण अवतारो जायते, "मार्गे ' = सम्यग्दर्शनादिलक्षणे, "हन्दि " = इत्युपप्रदर्शने ।" एतस्य " = अपुनर्बन्धकस्य, विक्षेपाभावाद्, गुणमात्ररागभावाद् विशिष्टबुद्ध्यभावाच्चेति । अत्रैव निदर्शनमाह " अरण्ये "= कान्तारे, "पथप्रभ्रष्टः " - मार्गच्युतः अवर्तन्या व्यवहारतः वर्तनीमवतरति व्यवहारत एव । निश्वयतस्तु साऽपि वर्तन्येव, तया तथा तदवतरणात्। अत एवोक्तम् - " आभिप्रायिकी योगिनां धर्मदेशना, उपेयसाधनत्वेन उपायस्य तत्त्वात्" तथा " अचर्यैव चर्या बोधिसत्त्वानाम्, लक्षवेधिनोऽवन्ध्यचेष्टा ह्येते " । एवं च सर्वदेवान् नमस्यन्ति, नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा, दुर्गाण्यपि तरन्ति ते ॥ योगबिन्दु ११८ ॥ एवमाद्यपि वीतरागे नमस्करणं प्रत्यप्रवृत्तस्य प्रवर्तकत्वात् चारिचरक सञ्जीवन्यचरकचारणन्यायेनादुष्टमेव । इति गाथार्थः ॥ २६ ॥ ગાથાર્થ :- જેમ જંગલમાં માર્ગથી ભૂલો પડેલો માનવી (માર્ગાભિમુખ એવા) ઉન્માર્ગે ચાલતો છતો પણ માર્ગમાં આવે છે. એવી જ રીતે આ અપુનર્બન્ધકાદિ મંદમિથ્યાત્વી જીવોનું આવા ઉપદેશથી જ માર્ગમાં આવવાનું બને છે || ૨૬ ટીકાનુવાદ :- જે આત્માઓ હા યોગમાર્ગમાં માત્ર પગ મુકે છે. તેવા જીવોને ॥ यनिशः - ८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy