________________
'एएसिं पि य 'पायं, बझाणायोगओ उ उचियम्मि । अणुठाणम्मि पवित्ती, "जायइ "तहसुपरिसुद्ध त्ति ॥ २३ ॥
"एतेषामपि च"-अपुनर्बन्धकादीनां तथाविधकर्मपरिणतिसमन्वितानामपि પ્રાય:'- વાદુચેન “વાહણાયોતિ ઇવ''= જિનવવનોપાતક્ષાત્ “કવિ ''= તારા પાપાપી મકને પ્રવૃત્તિ તે, चित्रानाभोगनिवृत्त्या तथा सुपरिशुद्धा दाढर्येन भगवद्हु मानतः । રૂતિ થાર્થ T |૨૩ ||
ગાથાર્થ - આ ચારે યોગપાત્રોની ઉચિત અનુષ્ઠાનમાં જે પ્રવૃત્તિ થાય છે. તે પ્રાયઃ બાહ્ય આજ્ઞાયોગથી થાય છે. (અનાભોગપણે થતી નથી, માટે જ તે પ્રવૃત્તિ (તે યોગ) અતિશય શુદ્ધ છે. તે ૨૩ !
ટીકાનુવાદ :- અનાદિ કાળથી સાંસારિક વિવિધ દુઃખ-સુખોને અનુભવતો. અહીંથી તહીં અથડાતો, નદી-ગોળ પાષાણન્યાયે (નદીના વહેણથી પર્વતનો પત્થર તણાતો તણાતો ઉપર-નીચેના અણીદાર ભાગો કપાઈને જેમ સહજ ગોળ અને લીસો બની જાય છે તેની જેમ) આ જીવ અનેક વખત યથાપ્રવૃત્ત કરણ કરવા વડે કર્મસ્થિતિને લઘુ કરે છે. તેમ કરતાં કાલપરિપાકના બળે કાલ – સ્વભાવ - નિયતિ - પુરૂષાર્થ અને પ્રારબ્ધ એમ પાંચ કારણોનો યોગ થયે છતે ભવપરિપાક થવાથી ચરમાવર્તમાં આવી તેવા પ્રકારના પૂર્વબદ્ધકર્મોની અતિશય મન્દતા થવાથી તેવા પ્રકારની મર્જકર્મપરિણતિથી યુક્ત એવા આ અપુનર્બન્ધકાદિ જીવોની તીવ્રભાવે પાપાકરણાદિ તે તે ધર્મક્રિયામાં જે જે પ્રવૃત્તિ થાય છે. તે તે પ્રાયઃ = ઘણું કરીને બાહ્ય એવી જિનેશ્વરપ્રભુની વાણી શ્રવણ સ્વરૂપ આજ્ઞાયોગથી જ થાય છે. * પ્રથમ તો માર્ગ ઉપર ચડવું તે જિનેશ્વરના વચન શ્રવણથી જ થાય છે. જ્યારે કર્મોની કંઈક લઘુતા થઈ, આત્મહિત તરફ સહેજ રૂચિ જાગી, પછી આત્મહિત કેમ કરવું? તે માટે ગુરૂની વાણીનું શ્રવણ અત્યંત ઉપકારી છે. કારણ કે આ આત્મા હજુ સ્વયં અજ્ઞાની છે. આત્મહિત કરવાની ભૂખ લાગી છે, માટે તીવ્રભાવે પાપ ન થાય, માત-પિતાદિ ઉપકારીઓને નમસ્કાર તથા સેવા કરવાની મારી ફરજ છે. આ માનવભવ મને દુર્લભ મળ્યો છે. સાચા વૈરાગી અને ત્યાગી ગુર, તથા વીતરાગી અને કેવલી દેવ મળ્યા છે. તેમની વિધિપૂર્વક સેવા-પૂજા-ભક્તિ કરું, તેઓની પાસેથી
થોભણત, પરે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org