________________
છે. એટલે આ વિશેષણ અંદર રહેલી વસ્તુની અપેક્ષાવાળું છે. તેથી આન્તરાપેક્ષિત છે. આવા આવા ગુણવાળા હોય તે મુનિ કહેવાય છે.
તથા સંસાર અને મોક્ષ એમ બન્ને વિષે અપ્રતિબદ્ધ સ્વભાવવાળા, ઇચ્છા જ નાશ પામેલી હોવાથી કોઈ પણ પ્રત્યે આસક્તિ વિનાના, એવા મુનિ હોય છે. અન્ય દર્શનકારો આવા મુનિ કેવલી હોવાથી (એટલે નજીકમાં જ કેવલજ્ઞાન પામવાના હોવાથી) ભવ- મોક્ષ ઉપર અપ્રતિબદ્ધસ્વભાવવાળા છે એમ કહે છે. આ જ કારણથી યથોક્ત શુદ્ધ સામાયિકનાયોગે ઘણું કરીને બહુલતાએ ષષ્ઠીતન્ત્રાદિ અન્યદર્શનકારોના શાસ્ત્રોમાં આવા મુનિને જ મુનિ કહેલા છે. અહીં ગજસુકુમાલ મુનિ, ખંધકમુનિ, અંદકાચાર્યના પાંચસો શિષ્યો, અર્ણિકાપુત્ર આચાર્ય, કીર્તિધર અને સૂકોશલમુનિ, ઇત્યાદિ મહામુનિઓનાં દૃષ્ટાન્તો આ પ્રસંગે સ્વબુદ્ધિથી વિચારવાં. (ષષ્ઠીતંત્ર એ સાંખ્યદર્શનના એક શાસ્ત્રનું નામ છે.).
તે અન્યદર્શનકારોના સાક્ષીપાઠો આ પ્રમાણે છે :
औदासीन्यं तु सर्वत्र, त्याज्योपादानहानितः । वासीचन्दनकल्पानां, वैराग्यं नाम कथ्यते ॥ १ ॥ वासीचन्दनकल्पत्वं,यथा कल्याणैकशीलता।
चन्दनच्छे दद्दष्टान्तात्, सद्धर्मातिशयान्मुने ।। २ ।। દુષ્યનુદામના, સુવુ વિગતપૃદઃ | વતનમયથ:, સ્થિરથીÉનિધ્યતે || 3 ||
(માવતા ). “મોક્ષે મ ગ્રં સર્વત્ર, નિ:સ્પૃદોડ્ય સેવા . प्रकृ त्यभ्यासयोगेन, तथाशुद्धेर्नियोगतः ॥ ४ ॥ मोहादिच्छा स्पृहा चेय - ममोहश्च मुनिर्यतः । तन्नास्येयं क्वचिन्याय्या, तत्प्राप्तिस्तु क्रियाफलम् ॥ ५ ॥ રૂતિ થાર્થ છે ૨૦ |
વાસી-ચંદનતુલ્ય એવા મુનિઓએ સર્વઠેકાણે ત્યાજ્ય અને ઉપાદાન બુદ્ધિ છોડીને ઉદાસીનપણું ધારણ કરવું તે જ તેઓનો વૈરાગ્ય કહેવાય છે. ન ગમે તેવા ભાવો ઉપર ત્યાજ્યબુદ્ધિ, અને ગમે તેવા ભાવો ઉપર ગ્રાહ્ય બુદ્ધિ છોડીને બન્ને ભાવો ઉપર ઉદાસીનતા તે જ વૈરાગ્ય છે. || ૧ |.
મોગરાત , ક
ક |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org