SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત થાય છે ત્યારે તૃણ હોય કે મણિ-મોતી, પત્થર હોય કે સોનું, શત્રુ હોય કે મિત્ર, પરંતુ દરેક પ્રત્યે સમભાવ રૂપ આ સામાયિક આવે છે. જેમ પાર્શ્વનાથ પ્રભુનો · આત્મા ઉપસર્ગ કરનાર કમઠ ઉપર અને સેવા કરનાર ધરણેન્દ્ર ઉપર સમભાવ રાખે છે. તેવી દશા આ સામાયિકકાળે જીવને પ્રાપ્ત થાય છે. આ જ તાત્ત્વિક શુદ્ધ સામાયિક છે ૧૭|| અવતરણ :- યથૈતદેવ મત્તિ તથા માતુમાહ આવા પ્રકારનું આ શુદ્ધ સામાયિક આત્માને જે રીતે પ્રાપ્ત થાય છે તે રીતે જણાવતાં કહે છે કે : ४ एयं 'विसेसणाणा, 'आवरणावगमभेयओ 'चेव । પડ્ય કુવ્વ પઢમ, મૂસળવાળારૂપત્તિસમં ॥ ૮॥ ‘તત્’' शुद्धं सामायिकं, "विशेषज्ञानात् " = तात्त्विकाद् हेयोपादेयविषयाद् अहिदष्टाङ्ग च्छेदाद्युदाहरणतोऽभिष्वङ्गविषत्यागसंवेदनादिगर्भाद् विहितमिति, एकान्तानभिष्वङ्गानुष्ठानं क्रियमाणं श्रेयः । " तत्त्वाभिष्वङ्गस्यापि तत्त्वतोऽतत्त्वत्त्वाद् वस्त्रादिशुद्धिविधावञ्जनकल्पत्वाद् धर्मरागादपि मुनिरमुनिः" इत्यन्यैरप्यभिधानात् । अनेन रूपेण तत्कात्स्य नाराधनात्, भगवति गौतमप्रतिबन्धो ज्ञातमप्यत्रेति एवमादेर्विशिष्टश्रुतसमुत्थात् एतच्च प्रायः सर्वेषां चतुर्दशपूर्वधरादीनामित्यत = આહ - ગાથાર્થઃ- ચૌદ પૂર્વાદિ વિશિષ્ટજ્ઞાનથી અને ચારિત્ર મોહનીય રૂપ આવરણીય કર્મને ભેદવાથી આ શુધ્ધ સામાયિક આ રીતે જ પ્રાપ્ત થાય છે, એમ જાણવું અને માપતુષાદિ મુનિઓમાં જે આ સામાયિક પ્રથમ સ્થાનવર્તી આવે છે તે આભૂષણોની ભરેલી પેક પેટી આદિની પ્રાપ્તિતુલ્ય સમજવું. ॥ ૧૮ ॥ ટીકાનુવાદ :- જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે બોધ થાય છે તે જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન મિથ્યાર્દષ્ટિ - સમ્યગ્દષ્ટિ અને ચારિત્રવાન્ એમ ત્રણે આત્મામાં વિષયનો બોધ કરાવવા રૂપે સરખું હોવા છતાં પણ મોહનીય કર્મના ઉદય અને ક્ષયોપશમને લીધે જૈનશાસ્ત્રોમાં તે જ જ્ઞાનના ત્રણ ભેદો બતાવેલા છે : Fans!! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy