________________
નહિ.દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને ધ્યાનમાં રાખીને વૈયાવચ્ચ (સવા-ભક્તિ) આદરવી. કોઈનું પણ મન દુઃખાય તેવો હઠાગ્રહ કલેશ કરાવનાર છે અને કલેશ કર્મ બંધાવનાર છે. માટે સમાધિ રહે તે રીતે સેવા-ભક્તિ કરવા-કરાવવાનો પરિણામ રાખવો.
“વૈયાવગ્ન''આ સંસ્કૃત શબ્દની વ્યુત્પત્તિ ગુરુજી જણાવે છે કે વ્યાવૃનિયમ: રૂતિ વૈયાવૃ: = સેવા-ભક્તિ કરવાના પરિણામ સિવાય બાકીના શેષ સર્વ ભાવોની નિવૃત્તિનો જે નિયમ-શેષ સર્વભાવોમાંથી વ્યાવૃત્તિ થવા રૂપ ભાવમાં નિયમિત થવું તે વૈયાવચ્ચ. આ વૈયાવચ્ચ ઉપર એક દષ્ટાન્ત આપે છે કે - રત્નોના ગુણોને જાણનારો ગુણજ્ઞ, રત્નોના પ્રભાવ વિષે અતિશય શ્રધ્ધાવાળો શ્રાધ્ધ એવો આત્મા અપૂર્વ પુણ્યોદયથી અથવા દૈવિક પ્રસન્નતાથી પ્રાપ્ત થયેલાં ચિંતામણિ આદિ-રત્નોને વિષે અપૂર્વ સેવા કરે છે. પૂજા કરે છે. ભક્તિ કરે છે અને હાર્દિક બહુમાન કરે છે. તેનાથી પણ અનેકગણા અધિકભાવે વૈયાવચ્ચ કરવાનો જે નિયમ તે ત્રીજું લક્ષણ સમજવું. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિનાં (૧) શુશ્રષા, (૨) ધર્મરાગ, અને (૩) વૈયાવચ્ચ એમ કુલ ત્રણ લિંગો જાણવાં. રાગ-દ્વેષની ગાંઠ આ જીવમાં અનાદિકાળની છે જ. તે ગાંઠ ભેદાયે છતે (ગ્રન્થિભેદ થયે છતે) આત્માને સ્વતઃ જ તત્ત્વને વિષે તીવ્રબહુમાનનો ભાવ આવે જ છે. મેં ૧૪ ||
અવતરણ - વિિતિને માદ = હવે ચારિત્રવાનાં લિંગો કહે છે - मग्गाणुसारी "सद्धो, "पण्णवणिजो 'कियापरो चेव । गुणरागी ‘सक्कारंभसंगओ 'तह य चारित्ती ॥ १५ ॥
मार्गानुसारी,चारित्रमोहनीयकर्मक्षयोपशमयोगात्, अस्य च तत्त्वावाप्तिं प्रत्यवन्ध्यकारणत्वात्,कान्तारगतविवक्षितपुरप्राप्तिसद्योगतासमेतान्धवत्।तथा
શ્રદ્ધઃ'', તત્વ પર તાત્યની વાહૃાાતિયા , सन्निध्यवाप्ति-प्रवृत्ततभोक्तृतद्गतविधिश्राद्धवत्, अनेनोत्तरयोगः पापयोगप्रतिबन्धकापगमहेतुरित्येतदाह । तथा "प्रज्ञापनीयः", अत एव कारणद्वयात् सन्निध्यवाप्तिप्रवृत्ततद्भोक्तृतद्गतविधिश्राद्धाप्तप्रज्ञापकवत् सच्छ्रद्धाफलोपदर्शनार्थमेतत् । तथा "क्रियापरश्चैव", उक्तलक्षणादेव हेतोः, अनेन मार्गानुसारित्वस्य निजं कार्यमाह ।
ની વાત
નઈ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org