SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ दर्शनादिपरिणामयोगादेवेत्यर्थः।आराधकश्चरणधर्मस्य "इह ज्ञेयः"इहप्रवचने ज्ञातव्यः नान्यथा । एतदेवाह - “રૂતરથા'= વમનસ્યુપામે સરિ, મ્િ ? રૂાદ - “મા ”નેશ:, “gષા ગુમા નેશ્યા પ્રાપ્ત સૌથપપાન," સક્ષI - प्रत्यवधारण-विवादेषु "इति इह "हन्त" सम्प्रेक्षणेऽवसेयः, अनादौ संसारे, अतिदीर्घइत्यर्थः,नचाराधकत्वंसजातम्, तस्माद्यथोक्तमेव तत्त्वंप्रतिपत्तव्यम् રૂતિ થાર્થT ૧૨ / ગાથાર્થ – આવી શુભલેશ્યા હોવા છતાં પણ પ્રભુની આજ્ઞાપૂર્વક વર્તે તો જ અહીં મરણકાળે આરાધક જાણવો.અન્યથા તો આવી શુભ લેશ્યા અનાદિ સંસારમાં અનેક વાર આવેલી છે. તે ૯૯ | ટીકાનુવાદ-મૃત્યુકાળે શુભલેશ્યા હોય તો વૈમાનિકાદિ શ્રેષ્ઠ દેવોમાં ઉત્પાત થાય માટે “શુભલેશ્યા” રહેવી જરૂરી છે. તેથી પૂર્વની ૬૮મી ગાથામાં શુભલેશ્યાની પ્રધાનતા જણાવી. પરંતુ સાથે સાથે ફરીથી આ ગાથાથી સજાગ કરે છે કે એકલી શુભલેશ્યા કામની નથી. પરંતુ તે શુભલેશ્યા હોવા છતાં પણ મૃત્યુસમયે ચતુશરણાદિની ભાવનાના સેવન રૂપ તીર્થંકર પ્રભુની આજ્ઞાના પાલનથી જ આ દેહત્યાગ કરવો, મૃત્યુના સમયે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્રનો અવિચલ પરિણામનો યોગ રાખે; તો જ આ આત્મા ચારિત્રધર્મનો અહીં આરાધક જાણવો. અહીં એટલે જૈનશાસનમાં પ્રભુની આજ્ઞાનું પાલન અતિ મહત્વનું છે. અન્યથા - તે આજ્ઞાપાલન વિના આ જીવ આરાધક કહેવાતો નથી. આ જ વાત સમજાવે છે કે - રૂતરથા = જો આ પ્રમાણે આજ્ઞાયોગ ન સ્વીકારવામાં આવે તો આવી શુભલેશ્યાઓ તેજો પદ્મ-અને શુકલ લેગ્યાઓ તો સૌધર્માદિથી રૈવેયકાદિ દેવભવોમાં ઉત્પાત મેળવવા વડે અનેકવાર પ્રાપ્ત કરી છે, તોપણ આ આત્માનો મોક્ષ થયો નથી. ભવોભવમાં રખડે છે. એટલે એકલી શુભલેશ્યા કામની નથી. પરંતુ આજ્ઞાયોગ તેનાથી વધુ મહત્ત્વનો છે. જો કદાચ શુભલેશ્યા ન હોય અને આજ્ઞાયોગ જબ્બર હોય તો લેશ્યાની અશુભતાને લીધે કદાચ શ્રેણિક અને કૃષ્ણ મહારાજાની જેમ નરકમાં પણ જાય, તથાપિ ભવાન્તરે તુરત આજ્ઞાયોગના બળથી મોક્ષગામી થાય, પરંતુ જો આજ્ઞા યોગ ન હોય અને કેવળ શુભલેશ્યા હોય તો અભવ્યો અને મિથ્યાષ્ટિઓ | Bયોગરાતક છે ૩૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy