SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ।। ૬૮ ।। !! ૬૨ !! अध्यात्ममत्र परम, उपायः परिकीर्तितः 1 गतौ सन्मार्गगमनं, यथैव ह्यप्रमादिनः मुक्त्वाऽतोवादसङ्घट्ट' मध्यात्ममनु चिन्त्यताम् । नाविधूते ? तमस्कन्धे, ज्ञेये ज्ञानं प्रवर्तते औचित्याद् वृत्तयुक्तस्य वचनात् तत्त्वचिंतनम् । मैत्र्यादिसारमत्यन्तमध्यात्मं तद्विदो વિદુઃ "I ३५८ 11 અત: પાપક્ષય: સત્ત્વ, શીતં જ્ઞાનં = શાશ્ર્વતમ્ । तथानुभवसं सिद्धममृतं हाद एव तु r ३५९ ‘યોગવિન્તુઃ । કૃત્યાદ્રિ ॥ अध्यात्मं च योग इति यथोदितप्रयोजनसिद्धिः । पर्याप्तं प्रसङ्गेन इति ગાથાર્થ: ૫ શ્॥ ? તલ પીલવાની ઘાણીમાં બાંધેલો બળદ નિત્ય ગતિ કરવા છતાં કંઈ ફળ પામતો નથી તેવી રીતે અનિશ્ચિતપણે વાદ અને પ્રતિવાદોને રજૂ કરતા એવા વાદી અને પ્રતિવાદીઓ (પોતપોતાના પક્ષમાં અત્યંત આગ્રહી હોવાથી) તત્ત્વાન્તને એટલે તત્ત્વના સારને પામતા નથી | ૬૭ ॥ Jain Education International વસ્તુનું નિત્યાનિત્ય-ભિન્નાભિન્ન ઇત્યાદિ જે નિશ્ચિત-યથાર્થ સ્વરૂપ છે. તેને નહિ જાણતો અને એકાંતનિત્ય-એકાંતાનિત્ય, એકાંતભિન્ન-એકાંત અભિન્ન ઇત્યાદિ અનિશ્ચિત=અયથાર્થ સ્વરૂપને વાદ-વિવાદમાં બોલતો પુરુષ તત્ત્વના સારને પામતો નથી. અથવા પોતે સ્વયં કંઈ નહિ સ્વીકારતો કેવળ સામેની વ્યક્તિમાં દોષો કહેવા દ્વારા વિતંડાવાદને જ કરતો પોતે તત્ત્વનું સ્વરૂપ સ્વીકારવામાં અનિશ્ચિત એવા વાદ-પ્રતિવાદને કરતો પુરુષ હૃદયમાં તત્ત્વસ્વીકૃતિ ન હોવાથી તત્ત્વના સારને પામતો નથી || ૬૭ || ઇષ્ટ નગરે પહોંચવા માટે અપ્રમત્તપણે ગમન કરનારાને સજજન પુરુષોએ બતાવેલા માર્ગનું ગમન એ જ જેમ પરમ ઉપાય છે, તેમ મોક્ષમાર્ગ પ્રત્યે ગમન કરનારા મુમુક્ષુ આત્માઓને ‘‘અધ્યાત્મમાર્ગ’ એ જ પરમ ઉપાય છે. II ૬૮ ॥ આ કારણથી વાદ-વિવાદના સંઘર્ષને ત્યજીને એક અધ્યાત્મનો જ વિચાર ૧. હ્રદ - સંઘર્ષ ૨. વિધૂતે - દૂર કરવામાં ન આવે તો = વિશેષ દૂર ન કરાયે છતે " વીણા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy