________________
તત્ત્વચિંચન એ તત્ત્વજ્ઞાનનું કારણ છે અને તત્ત્વજ્ઞાન એ યોગસિદ્ધિનું કારણ છે. માટે ઉપરોક્ત વિધિપૂર્વક તત્ત્વચિંતન કરવું. ૫ ૬૫ |
અવતરણ :- પ્રથાચવોપર્શયનાદ - યોગની સિદ્ધિરૂપ ઈષ્ટસિદ્ધિમાં આ તત્ત્વજ્ઞાનની જ પ્રધાનતા જણાવે છે.
एयं खुतत्तणाणं, असप्पवित्तिविणिवित्तिसंजणगं । थिरचित्तगारि लोगदुगसाहगं बेंति समयण्णु' ।। ६६ ॥
“પતવ તત્ત્વજ્ઞાન''= “યયવૃતિત્ત્વમાસનમ, શ્રત - રિન્તામય - निरासेन भावनामयमित्यर्थः । अत एव "असत्प्रवृत्तिविनिवृत्तिसञ्जनकं" मिथ्याज्ञान निबन्धनप्रवृत्तिनिवर्तकमिति भावना । तथा स्थिरचित्तकारि उपप्लवत्यागतो निष्प्रकम्पचित्तकारि, विजयसमाधिबीजमित्यर्थः । अत एव लोकद्वयसाधक मोत्सुक्यनिवृत्ति कुशलानुबन्धाभ्यामिहलोकपरलोकसाથઋમિતિ દ્વયમ તૂવલે “સમયજ્ઞા:- સિદ્ધિાન્તજ્ઞાાતિ નાથાર્થ ૬૬ છે
ગાથાર્થ :- આ તત્ત્વજ્ઞાન જ અસત પ્રવૃત્તિઓની નિવૃત્તિ કરાવનારું છે. ચિત્તની સ્થિરતા કરાવનારું છે. અને ઉભયલોકનું સાધન છે. એમ સમયજ્ઞ પુરુષો કહે છે. તે ૬૬ કે.
ટીકાનુવાદ - જ્ઞાન ત્રણ પ્રકારનાં છેઃ (૧) શ્રુતજ્ઞાન, (૨) ચિન્તામયજ્ઞાન, અને (૩) ભાવનામયજ્ઞાન, શાસ્ત્રોનો મુખપાઠ કરવો, તેનો અર્થ ગુરુજી પાસેથી જાણવો તે પ્રથમ શ્રુતજ્ઞાન જે પાણી જેવું છે. તેનાથી તૃષા મટે, પરંતુ સુધા અને મૃત્યુ અટકે નહીં. ત્યારબાદ તે તે સૂત્રોના અર્થનું ચિંતન-મનન કરવું. પૂર્વાપર સંકલના કરવી, અન્ય ગ્રંથોનો પણ અભ્યાસ કરી વસ્તુપદાર્થનો યથાર્થ બોધ કરવો તે બીજું ચિન્તામયજ્ઞાન, જે દૂધ જેવું છે. તેનાથી તૃષા અને સુધા બન્ને મટે, પરંતુ મૃત્યુ અટકે નહીં અને એકાગ્રતા પૂર્વક પ્રસ્તુત તત્વોનું પ્રાપ્ત કરેલું, મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના વિશિષ્ટ ક્ષયોપશમ પૂર્વકનું મેળવેલું જે જ્ઞાન તે ત્રીજું ભાવનામયજ્ઞાન, જે જ્ઞાન અમૃતતુલ્ય છે. તેનાથી તૃષા – સુધા અને મૃત્યુ એમ ત્રણેનું નિવારણ થાય છે.
1 યોગરાતક છે. ૨૦, .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org