________________
ના સમુચ્ચય રૂપ સામગ્રીથી અભિપ્રેતકાર્ય સાધી શકાય છે. જેમ કે (૧) અંકુરો ઉત્પન્ન કરવો હોય તો એક બીજ, કે પાણી કારણ નથી. પરંતુ બીજ, પાણી, ખાતર, હવા, પ્રકાશ, ખેડૂત, એમ અનેક કારણો છે. (૨) ઘટ બનાવવામાં માટી કે દંડ માત્ર કારણ નથી પરંતુ માટી-દંડ-ચક્ર-ભ્રમણ-ઈત્યાદિ અનેક કારણો છે. (૩) જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ભણનાર-ભણાવનાર-પુસ્તક-પ્રકાશ-આરોગ્ય, ક્ષેત્રાદિની સાનુકૂળતા એમ અનેક કારણો છે. અર્થાત કોઈ પણ એક કાર્ય અનેક કારણોના સમુચ્ચય રૂ૫ કારણ સામગ્રીથી જ ઉત્પન્ન થાય છે.
તેની જેમ આ તત્ત્વચિંતન કરવા દ્વારા રાગાદિ દોષોને નિર્માલ્ય કરવા રૂપ એક મહાન્ અને ભગીરથ કાર્ય કરવાનું છે. માટે મનશુધ્ધિ, એકાગ્રતા, નિર્મળ ઉપયોગપરિણતિ, વિભાવદશાનોત્યાગ, ઈત્યાદિ સંપૂર્ણ સામગ્રી સાથે મિલાવીને આ રાગાદિ દોષોના સ્વરૂપચિંતન રૂપ અભિપ્રેત કાર્ય કરવું. // ૬૦ ||
અવતરણ - વ વિષમદ – અહિં બાકી રહેલી ચાર પ્રકારની વિધિવિશેષ સમજાવે છે – 'गुरुदेवयापणामं, काउं पउमासणाइठाणेण । વંશમા "વાણ, તો ‘તયજ્ઞuો છે ?
गुरु-देवता-प्रणामं कृत्वा तदनुगृहीतः तद्विषयतत्त्वादिचिन्तयेत्।कथम्? पद्मासनादिस्थानेन कायनिरोधार्थं दंश्मशकादीन् काये अगणयन् स्ववीर्येण તાતાધ્યાત્મિક તત્ત્વાવમાસનાય તિ ગાથાર્થ: આ છે દર છે.
ગાથાર્થ ગુરુ અને દેવને પ્રણામ કરીને, પદ્માસનાદિ આસનવિશેષે બેસીને, કાયા ઉપર થતા મચ્છરાદિના ડંખોને નહિ ગણકારતો અને તે તત્ત્વચિંતનમાં ગયેલો (એકરસ બનેલો) છે આત્મા જેનો એવો આ આત્મા હવે તત્ત્વચિંતન કરે - ૬૧ છે.
ટીકાનુવાદઃ આ ગાળામાં બાકી રહેલી ચાર પ્રકારની વિધિ જણાવે છે -
(૪) ગુરુજીને અને પરમાત્મા વીતરાગ દેવને પ્રણામ કરીને આ તત્ત્વચિંતન કરવાનું કાર્ય કરવું. ગુરુ વૈરાગી છે. પરમાત્મા વીતરાગી છે. તેથી તેઓ બીજા જીવ ઉપર સ્નેહ કરવા રૂપ કૃપાભાવ વરસાવતા નથી. પરંતુ તેઓને વૈરાગી અને
A યોગા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org