________________
પામવું એવો પરિણામ્ય સ્વભાવ છે. જેમ ફૂલથી સ્ફટિકમાં પ્રતિબિંબ પડે છે દીવાલમાં પડતું નથી, અગ્નિથી તૃણ બળે છે પત્થર બળતો નથી અને તૃણને અગ્નિ બાળે છે જળ બાળતું નથી એટલે જેમ તૃણમાં દાહ્ય અને અગ્નિમાં દાહકસ્વભાવ છે. તેમ આત્મામાં પરિણામી સ્વભાવ છે અને કર્મોમાં પરિણામક સ્વભાવ છે. માટે જ કર્મોદયના નિમિત્તે આત્મામાં રાગાદિ પરિણામો ઉત્પન્ન થાય છે.
આચાર્યશ્રી આ કથનથી જ સમજાવે છે કે જૈનદર્શનમાં આત્મા નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, પરિણામી છે. પરંતુ એકાન્ત નિત્ય યા અનિત્ય નથી, ભિન્ન યા અભિન્ન નથી. અન્યદર્શનકારો જે આ કહ્યું છે તે યુક્તિસંગત નથી. જૈનદર્શન પામીને પણ કેટલાક મતાવલંબીઓ આ આત્માને દેહથી એકાન્ત ભિન્ન યા એકાન્ત નિત્ય રૂપ આગળ ધરી એકાન્તનિશ્ચયની પ્રરૂપણા જોરશોરથી કરે છે તે, તથા એકાન્ત અભિન્ન અને એકાન્ત અનિત્ય રૂપને આગળ કરી એકાન્ત વ્યવહારમાં જ રાચ્યામાચ્યા રહે છે. તે પણ ઘણા દુઃખની બીના છે. સમ્યજ્ઞાનના અભાવે આવી પરિસ્થિતિ સર્જાય છે. પૂજ્ય આનંદઘનજી, પૂજ્ય દેવચંદજી અને પૂ.યશોવિજયજી મ.સાહેબોએ તેઓનાં બનાવેલાં સ્તવનોમાં આ ભાવ ઠેકાણે ઠેકાણે પ્રદર્શિત કર્યો છે. આત્માર્થી આત્માઓએ એકાંત મતાવલંબ ત્યજીને આત્મકલ્યાણ માટે આવાં સ્તવનો નિહાળવાં અત્યંત જરૂરી છે. અવતરણ :-
વ નિતા રૂત્યુમ, અતઃ “સ્વરૂપમાદઃ - આ રાગાદિ પરિણામો કર્મોના ઉદયથી જનિત છે, એમ કહ્યું છે. તેથી કર્મો નું સ્વરૂપ આચાર્યશ્રી હવે જણાવે છે :
'कम्मं च 'चित्तपोग्गलरूवं, जीवस्सणाई 'संबद्धं । 'मिच्छत्ताइनिमित्तं, णाएणमतीयकालसमं ॥५४ ॥
“ ''= જ્ઞાનાવરણીયદ્રિામિ? રૂાદ-“જિત્તપુરાતQ' = જ્ઞાનાવસ્થ સ્વભાવવિવિત્રપરમાણુ , “નવચ'' આત્મિનઃ "अनादिसम्बद्धं" = तत्तत्स्वभावतया प्रवाहतोऽनादिसङ्गतमित्यर्थः । एतच्च “મિથ્યાત્વવિરતિ-મદ્ર-વાય-યોગ વન્ય હેતવ:(તસ્વાર્થ.૮,સૂત્ર?) રૂતિ વાત,“ચા” = નીત્યા, “અતીતાનસમ” = અતીતવાતુરામ રૂતિ થાર્થ છે. ઉ૪ .
-Wોગશાક ઉલ્લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org