SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિ આત્મા ભિન્નગ્રન્થિવાળા હોવાથી આ ઉપાયો તેઓના આત્મામાં સારી રીતે વિકસાવી શકે છે અને તેથી યોગની સાધના સાધી શકે છે. આ વિષય વધારે સ્પષ્ટ હવે પછીના ઉપાયો સમજવાથી જ સમજાશે. II ૫૧ ॥ અવતરણ :- નમેવાભિધાતુમાહ આ પ્રધાનતર ઉપાય જ જણાવતાં કહે છે : 'भावणसुयपाढो "तित्थसवणम सतिं ' तयत्थजाणम्मि । "તત્તો ય આવવેહળમતિ નિકળે લેસ વેવવાર્ ॥ ૧૨ ॥ 44 64 ' भावना श्रुतपाठः " = रागादिप्रतिपक्षभावनं भावना, तत्प्रतिबद्धं श्रुतं भावनाश्रुतम्, रागादिनिमित्त - स्वरूप - फलप्रतिपादकमित्यर्थः तस्य पाठः विधिनाऽध्ययनम्, अन्यथा त्वन्यायोपात्तार्थवत् ततः कल्याणाभावात् । एवं पाठे सति तीर्थे श्रवणम्, पाठाभावे तन्निराकार्यक्लेशानपगमेन सम्यक्तदर्थज्ञानायोगात्, 'अपरिपाचितमलस्त्रंसनकल्पं ह्यपाठं श्रवणम्" इति वचनात् । तीर्थं अधिकृत श्रुतार्थोभयविद् अभ्यस्तभावनामार्ग आचार्य:, तस्मिन् श्रवणम्, અનિશાન્તત્ત્વતઃ સંજ્ઞાનાસિષ્ઠે તથ્ય‘‘અસત્''-અનેશ તીર્થંશ્રવામ્, कुज्ञानादाविह महाप्रत्यपायोपपत्तेः । एवं " तदर्थ ज्ञाने सति " = भावना श्रुतार्थज्ञाने सति किम् ? इत्याह – ગાથાર્થ ઃ- આત્મભાવનાને જણાવનારા શ્રુતનો પાઠ કરવો, તીર્થનું (જિનેશ્વર પ્રભુની વાણીનું) વારંવાર શ્રવણ કરવું, આ પ્રમાણે તેના અર્થનું જ્ઞાન થયે છતે ત્યારબાદ આત્માના દોષો નિરખવાની અપેક્ષાએ અતિનિપુણ પણે આત્મસંપ્રેક્ષણ કરવું. ॥ પર ॥ Jain Education International = ટીકાનુવાદ :- આચાર્યશ્રી ખરેખર આત્માના ઉત્થાનનો માર્ગ ધીરે ધીરે એવી રીતે રજૂ કે છે કે જેનું પઠન-પાઠન-વાંચન-મનન કરતા આત્માઓ જો ધ્યાનપૂર્વક આત્મિક ભાવથી આ ગ્રંથમાં પ્રવેશ કરે તો આ બતાવેલી શ્રેણી દ્વારા તેઓ ઉપર આવે જ. તેનો સંસાર કપાય જ, આ ગ્રંથોનું વારંવાર પરિશીલન કરવાનું જ મન થાય. મનમાં કષાયો અતિશય શાન્ત થાય, અને આત્માની પ્રકૃતિ જ બદલાઈ જાય, સંસારના સર્વ ભાવોમાં એ આત્માને લખો-લુખો નિરસ જ ભાસ થાય. મેં યોગશતાં ૧૧૭૫/ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy