________________
अवतर :- प्रस्तुतार्थसाधकमेव विधिमभिधातुमाह
હવે કર્મોનો ઉપક્રમ કરવા સ્વરૂપ પ્રસ્તુત કાર્યની સાધવિધિ જણાવવા માટે
उहे छे
चउसरणगमण', दुक्कडगरहा, सुकडाणुमोयणा' चेव । एस' गणो" अणवरयं, कायव्वो' कुसलहेड' त्ति ॥ ५० ॥
''= अर्हत् - सिद्ध
'चतुःशरणगमनम् "साधु - केवलिप्रज्ञप्तधर्म शरणगमनम्, आचार्योपाध्याययोः साधुष्वेवान्तभावत्, केवलिप्रज्ञप्तधर्मस्य चानादित्वेन पृथगुपादानात् । न ह्यतश्चतुष्टयादन्यच्छरण्यमस्ति गुणाधिकस्य शरण्यत्वात्, गुणाधिकत्वेनैव ततो रक्षोपपत्तेः, रक्षा चेह तत्तत्स्वभावतया एवाभिध्यानतः क्लिष्टकर्मविगमेन शान्तिरिति । तथा दुष्कृतगर्हा "= अनादावपि संसारेऽनाभोगादिना प्रकारेण कायादिभिः करणभूतैः यानि दुष्कृतानि अर्हत्सिद्धादिसमक्षं संवेगापन्नेन चेतसा तेषां जुगुप्सेत्यर्थः । भवत्यतस्तद्धेयत्वभावनया अनुबन्धादिव्यवच्छेदः, शोभनश्चायं महानर्थनिवृत्तेरिति ।
-
ગાથાર્થ :- અરિહંતાદિ ચારનું શરણ સ્વીકારવું, દુષ્કૃતની ગર્હ કરવી, અને સુકૃતની અનુમોદના કરવી, આ ત્રણેનો સમુહ નિરંતર સેવવા જેવો છે. કારણ કે તે उस्यानुं अरा छे. ॥ ५० ॥
?
ટીકાનુવાદ :- કર્મોનો ઉપક્રમ કરવા માટે પ્રથમ અરિહંત પ્રભુ આદિ ચાર परम उपअरीजोनुं शरए स्वीअ, (१) अरिहंत परमात्मा, (२) सिद्ध परमात्मा, (૩) સાધુ મહારાજશ્રી અને (૪) કેવલિભગવન્તોએ પ્રરૂપેલો ધર્મ. આ ચારનું શરણ खे ४ र्मोना उपक्रमोनुं परम साधन छे. शास्त्रमां धुं छे } अरिहंता शरणं, सिद्धा शरणं, साहू शरणं, केवलिपन्नत्तं धम्मं शरणं पवज्जामिति ।
Jain Education International
પ્રશ્ન :- આચાર્ય મહારાજશ્રી અને ઉપાધ્યાય મહારાજશ્રી પણ પરમત્યાગી, પરહિતકારક છે. તો તેઓના શરણનું કથન કેમ ન કહ્યું ?
ઉત્તર ઃ- આચાર્ય અને ઉપાધ્યાયજી મહારાજ શરણને યોગ્ય અવશ્ય છે જ.
|पप उत्पा
For Private & Personal Use Only
www.jainelibrary.org