________________
नार्या यथाऽन्यसक्तायाः, तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च, तथा मोक्षेऽस्य दृश्यताम् ॥२०४॥ न चेह ग्रन्थिभेदेन, पश्यतो भावमुत्तमम् । इतरेणाकुशलस्यापि, तत्र चित्तं न जायते ।।२०५ ॥ सांसिद्धिक मनुष्ठानमत एव सतां मतम् । भावाढ्यं स्तोकमप्येतत् प्रतिबन्धविशेषतः ॥१॥ अस्यापि तत्त्वतः सर्वमेतदेवंविधं यतः । नित्यकर्मनियोगेन, ततो योग इति स्थितम् ॥ २॥
રૂતિ થાર્થ છે રૂ? |
યોગબિન્દુના સાક્ષીશ્લોકોના અર્થ આ પ્રમાણે છે -
અપુનર્બન્ધનાત્મામાં રાગાદિ દોષોમન્દ થયેલા હોવાથી તેઓની ધર્માભિમુખ પ્રવૃત્તિ તેઓના આત્માને મોક્ષની સાથે જોડનાર બને છે. માટે ઉત્તમ મુનિવર પુરુષોએ તેને પણ યોગ કહેલો છે. આ આત્મા ઉપર કર્મોની પ્રવૃત્તિઓનો જે અધિકાર (પ્રભાવ-બળ) હતો તે અધિકાર નિવૃત્ત થયે છતે આવા અપુનર્બન્ધક જીવોને પણ લેશથી અવશ્ય યોગ હોય છે. જે ૨૦૧ .
વેના = વેલ-પૂર, વર્તન = પાછુ ફરવું, શાન્ત થવું, વત્ = જેમ, વધા: = નદીનું, તાપૂર = તે નદીનું ચારે તરફનું પૂર, ખળભળાટ ૩૫સંહોન = ઉપસંહાર પામતું હોવાથી પ્રતિશોતો = પૂરમાં સામે પ્રવાહ, અનુત્વેન = જવા વડે પ્રત્યë = દરરોજ વૃદ્ધિસલત: = વૃદ્ધિ થવાથી (ગાથાનો ભાવાર્થ સમજાવવા આ શબ્દાર્થ કહ્યો છે.)
જેમ નદીનું પૂર ધસમસતું દરીયાના પાણી તરફ જાય છે. પરંતુ દરીયામાં આવેલી મહાભરતીનાં મોટાં મોજાંઓ સાથે તે અફળાયું છતું પાછુ ફરે છે. શાન્ત થઈ જાય છે. તેની જેમ અનાદિકાળથી આ જીવમાં રાગાદિ ભાવોનું પૂર ઈન્દ્રિયજન્ય વિષયસુખ તરફ ધસમસે છે. પરંતુ અપુનર્બન્ધનાત્મામાં આવેલી પ્રતિશ્રોતો અનુસારી ગતિ વડે (રાગાદિ દોષોને ઠારી નાખે એવા ધર્મબીજને અનુસરવા રૂપ ગતિ વડે) તે રાગાદિ ભાવોનું પૂર શાન્ત થઈ જાય છે. અને પ્રતિદિન તે દોષોની ઉપશાન્તિમાં વૃદ્ધિ થયા જ કરે છે. માટે આવા અપુનર્બન્ધનાત્મામાં પણ યોગ છે. નદીનું પૂર
# યોગસ
છે
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org