________________
લક્ષ્યમાં લે છે, અને દેવ ગુરુ ધર્મને હૈયામાં વસાવી સર્વ જીવોની ક્ષમાપના કરે છે. રાત્રે ૧૦.૩૦ થી સવારે ૫. શ્રી નમસ્કાર મહામંત્રાદિના સ્મરણપૂર્વક શયન. ઉપરોક્ત સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થાય છે.
સવારે પાંચ તિથિ પ્રતિક્રમણ
૧૮૮
સાંજે બાર તિથિ પ્રતિક્રમણ
દર ચૌદસે પૌષધ
પાંચ તિથિ ઓછામાં ઓછું એકાસણું
દરરોજ વારાફરતી એક આયંબિલ
ઉપર પ્રમાણે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રત્નત્રયી અને દેવ ગુરુ ધર્મ રૂપ તત્ત્વત્રયીની આરાધના દ્વારા દેશ વિરતિ સ્વરૂપ શ્રાવકધર્મ અને સર્વવિરતિ રૂપ સાધુ ધર્મ સુધી પહોંચવા આ સંસ્થા અપૂર્વ સાધન સ્વરૂપ છે જેના દ્વારા અનેક આત્માઓ આત્મ-કલ્યાણ કરી મોક્ષ-સુખને પામો એ જ અભિલાષા.
Jain Education International
સૌજન્ય : નૂતન નાગરિક સહકારી બેંક લિ., અમદાવાદ
For Private & Personal Use Only
www.jainelibrary.org