________________
ગણિતાનુયોગ, ચરિતાનુયોગ અને ચરણકરણાનુયોગ રૂપે અનેક પ્રકારના સાહિત્યની રચના કરી છે.
અભ્યાસની દૃષ્ટિએ વિચારીએ તો
અ પંચપ્રતિક્રમણ, જીવવિચાર આદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પ્રાચીન તથા નવ્ય કર્મગ્રંથો, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ, તત્ત્વાર્થસૂત્ર બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, વિશેષાવશ્યક ભાષ્ય, સપ્તતિકા ભાષ્ય વગેરે તાત્ત્વિક પ્રકરણો.
(આ) લઘુ હૈમપ્રક્રિયા, સિદ્ધહૈમ લઘુવૃત્તિ-બૃહદ્રવૃત્તિ વગેરે જૈન વ્યાકરણો.
(ઈ) સ્યાદ્વાદમંજરી, અનેકાંત જયપતાકા, રત્નાકરાવતારિકા, પ દર્શન સમુચ્ચય, સ્યાદ્વાદરત્નાકર, સ્યાદ્ધદરહસ્ય, સમ્મતિતર્ક, દ્વાદશાર નયચક્ર વગેરે જૈન ન્યાયગ્રંથો.
() વાભટ્ટાલંકાર, કાવ્યાનુશાસન, નાટ્યદર્પણ વગેરે સાહિત્યશાસ્ત્રના જૈન ગ્રંથો.
(3) જ્ઞાનસાર, અધ્યાત્મસાર, પ્રશમરતિ સંવેગરંગશાળા, ઉપદેશપ્રાસાદ, ઉપદેશ રત્નાકર, ઉપદેશમાળા, સમ્યક્ત સપ્તતિકા, સૂક્તમુક્તાવલી વગેરે જૈન ઉપદેશના ગ્રંથો.
(%) ધર્મસંગ્રહ, ધર્મરત્નપ્રકરણ, વિધિમાર્ગપ્રપા, વિચારસારપ્રકરણ, ઉપદેશપદ, પંચાશક, પ્રવચનપરીક્ષા, ધર્મપરીક્ષા, અધ્યાત્મમત પરીક્ષા, પંચવસ્તુ, ઉપદેશ રહસ્ય, પ્રતિમાશતક, ષોડશક, વીશીઓ, બત્રીશીઓ વગેરે જૈન વિચારણાના ગ્રંથો.
(8) હીરસૌભાગ્ય, દુવ્યાશ્રય, શાંતિનાથ મહાકાવ્ય, પાર્શ્વનાથ મહાકાવ્ય, સપ્તાનુસંધાન, પાંડવ ચરિત્ર મહાકાવ્ય વગેરે પદ્ય કાવ્યો, તિલકમંજરી, ઉપમિતિ ભવ પ્રપંચા, વૈરાગ્ય કલ્પલતા વગેરે જૈન કાવ્યો.
(લુ) પ્રાકૃત પ્રવેશ, પ્રાકૃત વ્યાકરણ વગેરે પ્રાકૃત વ્યાકરણો.
() વિજયચંદકેવળીચરિયું, પહેમચરિયું, કુવલયમાળા, સુરસુંદરીચરિયું, સુદંસણાચરિયું, વસુદેવહિંડી, સમરાઇઍકહા, ચઉપન્ન મહાપુરિસચરિયું વગેરે પ્રાકૃત જૈન કાવ્યો.
(એ) સત્ય હરિશ્ચંદ્ર, મુદ્રિત કુમુદચંદ્ર, નલવિલાસ વગેરે જૈન નાટક ગ્રંથો.
(ઐ) શ્રી વીતરાગસ્તોત્ર, મહાદેવસ્તોત્ર, સિદ્ધસેનત દ્વાત્રિશિકા, શોભન સ્તુતિ ચોવીશી, ઐન્દ્ર સ્તુતિ ચોવીશી, ધનપાલ કૃત ઋષભપંચાશિકા વગેરે જૈન સ્તુતિ ગ્રંથો.
(ઓ) છંદોનુશાસન વગેરે છંદશાસ્ત્રના ગ્રંથો, (ઓ) પ્રતિમાલેખ સંગ્રહ, પ્રાચીન લેખ સંગ્રહ વગેરે જૈન સંશોધનના ગ્રંથો. (એ) વિવિધ તીર્થકલ્પો વગેરે તીર્થોની મહત્તા અને મહત્ત્વના સ્થળ દર્શાવનાર ગ્રંથો. (અ) અનીતિ વગેરે જૈન રાજ્યનૈતિક ગ્રંથો.
૩િ૦)
સૌજન્ય : શ્રી દલપતલાલ ઉજમલાલ શાહ, પાલનપુર
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org