SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦ ઢાળ-૧૧ : ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સમજીએ અને સમજાવીએ તે આ પરમભાવસ્વભાવનું લક્ષણ જાણવું. આ અગ્યારમો સામાન્ય સ્વભાવ થયો. ए ११ सामान्यस्वभाव सर्वद्रव्यनइं धारवा. एहवा आगम अर्थ विचारीनइं जगमाहि સુયશ વિસ્તારો. | ૨૨-૨૨ આ પ્રમાણે કુલ અગ્યાર સામાન્યસ્વભાવો સમજાવ્યા. આ અગ્યારે સ્વભાવો સર્વદ્રવ્યોને વિષે હોય છે. એમ ધારવું. આવા સુંદર આગમના અર્થો વિચારીને એવા સારા વિદ્વાન બનો કે આ જગતમાં તમે તમારા અને જૈનશાસનના સારા યશવાદને વધારનારા બનો. “સુજસવાદ” શબ્દ લખીને ગ્રંથકર્તાએ ગર્ભિતપણે પોતાનું નામ સૂચવ્યું છે. ૧૯૪ અગ્યારમી ઢાળ સમાપ્ત *
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy