________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૧ : ગાથા-૪
પપપ तस्माद् "धर्मास्तिकायादीनां गतिस्थित्यवगाहनावर्तनाहेतुत्वोपयोगग्रहणाख्याः षडेव, अस्तित्वादयः सामान्यगुणास्तु विवक्षयाऽपरिमिताः" इत्येव न्याय्यम् "षण्णां लक्षणवतां लक्षणानि षडेव" इति को न श्रदधीत ? ।।
તેથી ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યોના ગતિદેતા આદિ એક એક વિશેષ ગુણ છે. જેમ કે ૧ ધર્માસ્તિકાયનો ગતિeતુતા, ૨ અધર્માસ્તિકાયનો સ્થિતિ હેતુતા, ૩ આકાશાસ્તિકાયનો અવગાહનાહેદુતા, ૪ કાળનો વર્તનાતુતા, ૫ જીવદ્રવ્યનો ઉપયોગવિશેષ અને ૬ પુદ્ગલદ્રવ્યનો ગ્રહણ-મોચન નામનો ગુણ. આમ છ દ્રવ્યોના (દરેક દ્રવ્યોનો એક એક વિશેષણગુણ હોવાથી કુલ) છ જ વિશેષગુણો છે. અને વળી અસ્તિત્વ, દ્રવ્યત્વ વિગેરે જે સામાન્યગુણો છે. તે તો વિવક્ષાએ અપરિમિત = અનંતા છે. તથા વળી છ
૧૦ સામાન્ય ગુણોનું ચિત્ર
સામાન્ય
ક્રમ
ગુણોનાં
ધર્માસ્તિકાય
અધર્માસ્તિકાય
આકાશાસ્તિકાય
કાલદ્રવ્ય
પુદ્ગલાસ્તિકાય
જીવાસ્તિકાય
નામો
૧. અસ્તિત્વગુણ ૨. વસ્તુત્વગુણ ૩. દ્રવ્યત્વગુણ ૪. પ્રમેયત્વગુણ પ. અગુરુલઘુત્વગુણ ૬. પ્રદેશત્વગુણ ૭. ચેતનત્વગુણ ૮. અચેતનત્વગુણ ૯. મૂર્તત્વગુણ ૧૦. અમૂર્તત્વગુણ
૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં પ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૫ દ્રવ્યમાં
(PI) ૧૩