________________
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ મેલે વેશે મહીતલ મ્હાલે, બક પરે નીચો ચાલે, જ્ઞાન વિના જગ વંધે ઘાલે, તે કિમ સારગ ચાલે. વ. ૧૫-૨૨ કોઈ કહે મુક્તિ છે વીણાતાં ચીથર, કોઈ કહે સહજ જમતાં દર દહીંથરાં, મૂઢ એ દોય તસ ભેદ જાણ નહી જ્ઞાનયોને ક્રિયા સાધતા તે સહી, ૧૬-૨૪ વેગલો મત તુજે દેવ મુજ મન થકી, કમલના વન થકી જિમ પરાગો, ચમક પાષાણ જિમ લોહને ખેંચશે. મુક્તિને સહજ તુઝ ભક્તિ રાગો. આજ. ૧૭-૨
સાડા ત્રણસો ગાથાનું સ્તવન. પાપ નવી તીવ્રભાવે કરે, જેને નવી ભવરગ રે, ઊંચિત સ્થિતિ જેઠ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે, ચેતન. ૨૧ દેહ, મન, વચન પુલ થકી, કર્મચી ભિન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ રૂપ રે. ચેતન. ૨૪
અમૃતવેલની સઝાય. ખજુઅા સમી ક્રિયા કહી, નrણ ભDણ સમ જોઈ. કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝઈ કોઈ. ૧૫-૪ नारा परमगुश वनो, नाश लवन्नवधोत મિથ્યામતિ તમ ભેદવા, નાણ મહા ઉદ્યોત - ૧૫-૮
દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ. स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिनः । कर्तृत्त्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते ॥ परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखं । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥
જ્ઞાનસરિષ્ટિક આવા પ્રકારનાં કેટલાંય પદો એવાં છે કે જે સાકર અને અમૃત કરતાં પણ વધારે મધુર છે. જેથી વારંવાર સાંભળવાનું અને ગાવાનું જ મન થાય, આવી ઉત્તમ રચના કરનાર તે ધન્ય પુરુષને લાખો લાખો વંદન.
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી, અવધૂતયોગી એવા શ્રી આનંદઘનજી મ.શ્રીને આબુથી આગળ મેડતા ગામમાં અથવા તેની આસપાસના પ્રદેશમાં મળ્યા હોય એમ લાગે છે. એક અવધૂતયોગી અને બીજા પ્રખર પંડિત તથા બને અધ્યાત્મરુચિ મહાત્માઓ, કેવું બન્નેનું સુંદર મીલન. તે તો તેઓશ્રીના મુખમાંથી સરી આવતી પંક્તિઓ જ કહે છે –
આનંદઘન કહે “જસ' સુણો બતાં, એહીં મળે તો મેરો ફેરો ટળે. માગ, ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે, રહત અાનંદ ભરપૂર જશવજય કહે સુણો આનંદઘન, હમામ મીલે હજુર. એહી આજ આનંદ ભયો મેરે, તેરો સુખ નીરખ નીરખ. આનંદઘનકે સંગ સુજસ હી નીલે, જબ તબ આનંદ સમ ભયો સુજસ.