________________
. ૩૪૧.
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા૧૮-૧૯ દશમેદાદિક પણિ ઈહાં રે, ઉપલક્ષણ કરી જાણી | નહી તો કહો અંતર્ભાવઈ રે, પ્રદેશાર્થ કુણ ઠાણિ રે !
પ્રાણી પરખો આગમભાવ ! ૮-૧૮ || ઉપનય પણ અલગા નહીં રે, જે વ્યવહારે સમાઈ ! નહી તો ભેદ પ્રમાણનો રે, ઉપપ્રમાણ પણિ થાઈ રે !
પ્રાણી પરખો આગમભાવ /૮-૧૯ ગાથાર્થ– દ્રવ્યાર્થિકનયના ૧૦ ભેદ, અને આદિ શબ્દથી પર્યાયાર્થિકનયના ૬ ભેદ જે તમે કહ્યા છે. ત્યાં પણ ઉપલક્ષણ કરીને જાણવાના રહેશે. અન્યથા કહો તો ખરા કે “પ્રદેશાર્થ નયનો” શેમાં સમાવેશ કરશો ? | ૮-૧૮ |
ઉપનયો પણ અલગ નથી. તે બધા વ્યવહારનયમાં સમાઈ જાય છે. અન્યથા (જો એમ નહી માને તો) નય-ઉપનયની જેમ પ્રમાણમાં પણ ઉપપ્રમાણ નામનો ભેદ માનવો પડશે. | ૮-૧૯ ||
- ટબો- ઇહાં-નયચક્ર ગંથમાંહિં, દિગંબરઈ દ્રવ્યાર્થિકાદિ ૧૦ ભેદાદિક કહિયાં, તે પણિ ઉપલક્ષણ કરી જાણો. નહી તો પ્રદેશાર્થનય કુણઠામિ આવઈ. તે વિચારજો. उक्तं च सूत्रे
"द्रव्वट्ठयाए, पएसट्ठयाए, दव्वट्ठपएसट्ठयाए" इत्यादि
તથા- “કપાધિસાપેક્ષજીવભાવ” ગ્રાહક દ્રવ્યાર્થિક જિમ કહિઓ. તિમ“જીવસંયોગસાપેક્ષપુદ્ગલભાવ” ગ્રાહક નય પણિ ભિન્ન કહિઓ જોઈઈ. ઈમ-અનંત ભેદ થાઈ.
તથા પ્રસ્થકાદિ દષ્ટાન્નઈં નૈગમાદિકના અશુદ્ધ અશુદ્ધતર, અશુદ્ધતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ આદિ ભેદ કિહાં સંગ્રહિયા જાઈ ? ઉપચાર માટે તે ઉપનય કહિઈ તો અપસિદ્ધાન્ત થાઈ. અનુયોગદ્વારઈ તે નયભેદ દેખાડ્યા છઈ. I ૮-૧૮ |
એક જ દઢઇ છઇ-ઉપનય પણિ કહ્યા, તે નવ્યવહાર નૈગમાદિકથી અલગા નથી. ૩વતં ચ તત્ત્વાર્થસૂત્રે-૩૫રીવહુનો વિસ્તૃતાર્થો વિપ્રાયો વ્યવહાર: (૧-૩૫)
મ ઇ કરતાં નયભેદનઈ જો ઉપનય કરી માનસ્યો. તો “સ્વપ૨વ્યવસયિ જ્ઞાન પ્રમાણ” એ લક્ષણઈ લક્ષિત જ્ઞાનરૂપ પ્રમાણનો એકદેશ મતિજ્ઞાનાદિક અથવા તદેશ