________________
ઢાળ-૬ : ગાથા-૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૨૭૩ સ્થૂલજુસૂત્રનય અને વ્યવહારનયની સંકરતા (મિશ્રતા-સમાનતા-ઐક્યતા) ન જાણવી. બને નયો સરખા વિષયના છે. એમ ન જાણવું જેમ કે રાવણ અને લક્ષ્મણ હાલ ચોથી નરકમાં છે. અને પરસ્પર યુદ્ધ કરે છે. આ બાબતને સ્થૂલઋજુસૂત્ર નય “બે નારકીજીવો લડે છે. પરસ્પર યુદ્ધ કરે છે” એમ બોલશે, પરંતુ “રાવણ-લક્ષ્મણ લડે છે પરસ્પર યુદ્ધ કરે છે” એમ નહી બોલે, કારણ કે તે જીવો અત્યારે રાવણ-લક્ષમણ નથી. પરંતુ વ્યવહાર નય આમ બોલશે કે હાલ ચોથી નારકીમાં “રાવણ-લક્ષ્મણ લડે છે પરસ્પર યુદ્ધ કરે છે” આ બન્ને નયોમાં આટલો તફાવત છે. કોઈ એકનય બીજાનયની વાત ન સ્વીકારે તેટલા માત્રથી બીજા નયની વાત નિષ્ફળ કે નકામી ન જાણવી. આ બાબતમાં બન્ને નયોનો દૃષ્ટિભેદ જ કામ કરે છે. મેં ૮૬ ! શબ્દ પ્રકૃતિ પ્રત્યયાદિક, સિદ્ધ માનઈ શબ્દ રે | સમભિરૂઢ વિભિન્ન અર્થક, કહઈ ભિન્ન જ શબ્દ રે ||
બહુભાંતિ ફઈલી જઈન શઈલી / ૬-૧૪ | ગાથાર્થ– શબ્દનય પ્રકૃતિ (મૂલધાતુ) આદિ અને પ્રત્યય આદિથી બનેલા વ્યાકરણથી સિદ્ધ થયેલા શબ્દને માને, સમભિરૂઢનય ભિન્ન ભિન્ન શબ્દ ભિન્ન ભિન્ન અર્થ માન્ય રાખે. || ૬-૧૪ ||
ટબો- શબ્દનય તે પ્રકૃતિ પ્રત્યયાદિક વ્યાકરણવ્યુત્પત્તિ સિદ્ધ શબ્દ માનઈ. પણિ લિંગ વચનાદિ ભેદઈ અર્થનો ભેદ માનઈ. જિમ “ટ: તટી તર” એ ૩ લિંગભેદઇ અર્થભેદ, તથા માપ: રત્નમ્ ઇહાં એકવચન બહુવચન ભેદઇ અર્થભેદ.
જુસૂત્ર નયનઇ એ ઈમ કહઈ જે “કાલભેદઈ અર્થભેદઈ તું માનઈ જઈ, તો લિંગાદિભેદઈ ભેદ કાં ન માનઈં ?” સમભિરૂઢ નય ઈમ કહઈ જે “બિનશબ્દ ભિન્નાર્થક જ હોઈ” શબ્દનયનઈ એ ઈમ કહઈ જે. “જો તું લિંગાદિભેદઈ અર્થભેદ માનઈ છઈ, તો શબ્દભેદઈ અર્થભેદ કાં ન માનઈં ?” તે માર્ટિ ઘટશબ્દાર્થ ભિન્ન, કુંભશબ્દાર્થ ભિન્ન, ઈમ એ માનઈ, એકાર્થપણું પ્રસિદ્ધ છઈ, તે શબ્દાદિનયની વાસના થકી. I ૬-૧૪ ll
વિવેચન- ઋજુસૂત્રનયના બે ભેદ સમજાવીને હવે શબ્દનય સમજાવે છે.
शब्दनय, ते प्रकृतिप्रत्ययादिक व्याकरणव्युत्पत्ति सिद्ध शब्द मानइं. पणि लिंगवचनादि भेदई अर्थनो भेद मानइं. जिम "तटः तटी तटम्" ए ३ लिङ्गभेदई अर्थभेद, तथा "आपः जलम्" इहां एकवचन बहुवचन भेदई अर्थभेद. ૧૮