SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ढा-६ : गाथा हु દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા વળી આ જન્મ-મરણ-સુખ-દુઃખ-રાજા-રંક આદિ પર્યાયો ભલે કર્મોદયથી થયા. પરંતુ થયા તો છે જીવને, જીવ જ તેનાથી સુખી દુઃખી થાય છે. જીવ જ જન્મમરણ પામે છે. તેથી તે પર્યાયોના નાશને અર્થે મોક્ષાર્થી જીવો પ્રવર્તન કરે છે. જો આ પર્યાયો જીવના ન હોત અને મુક્તાત્માના જેવો આ જીવ શુદ્ધ બુદ્ધ જ જો હોત તો તો મોક્ષ માટે પ્રયત્ન કરવો પડત નહીં. પરંતુ આમ બનતું નથી. માટે આ પર્યાયો પણ जौहयिभावे वना ४ छे. सभ पर्यायार्थिनयना छ मेह समभव्या ॥ ७९ ॥ ૨૫૬ “નયચક્ર” ગ્રંથમાં પર્યાયાર્થિકનયના છ ભેદને સમજાવનારી ગાથાઓ ૧૯૯ થી २०४ छे. ते खा प्रभाो छे अक्किट्ठमा अणिहणा, ससिसूराईण पज्जया गाही । जो सो अणाइणिच्चो, जिणभणिओ पज्जयत्थि णओ ॥ १९९ ॥ कम्मखयादुप्पण्णो, अविणासी जो हु कारणाभावे । इदमेवमुच्चरंतो भण्णइ सो सइणिच्च णओ ॥ २०० ॥ सत्ता अमुक्खरूवे, उप्पायवयं हि गिण्हए जो हु । सोहु सहावाणिच्चो, गाही खलु सुद्धपज्जाओ ॥ २०१ ॥ जो गइ एयसमये, उप्पादव्वयधुवत्तसंजुत्तं । सो सब्भावाणिच्चो, असुद्ध पज्जयत्थिओ ओ ॥ २०२ ॥ देहीणं पज्जाया सुद्धा, सिद्धाण भणइ सारिच्छा । जो सो अणिच्चसुद्धो, पज्जयगाही हवे स णओ ॥ २०३ ॥ भाइ अणिच्चासुद्धा, चउगड़जीवाण पज्जया जो हु । होइ विभावअणिच्चो असुद्धओ पज्जयत्थि ओ ॥ २०४ ॥ આ ગાથાઓમાં પર્યાયાર્થિક નયના છ ભેદ જણાવેલા છે. તથા દિગંબરાસ્નાયમાં “દેવસેન આચાર્યકૃત આલાપ પદ્ધતિમાં” પણ દ્રવ્યાર્થિકનયના ૧૦ અને પર્યાયાર્થિકનયના છ ભેદ જણાવેલા છે. તે પાઠ આ પ્રમાણે છે नय भेदा उच्यन्ते णिच्छयववहारणया, मुलिमभेया णयाण सव्वाणं । णिच्छयसाहणहेऊ, दव्वयपज्जत्थिया मुणह ॥३॥ समभिरूढः द्रव्यार्थिकः, पर्यायार्थिकः, नैगमः, संग्रहः, व्यवहारः ऋजुसूत्रः, शब्दः, एवम्भूत इति नव नयाः स्मृताः । उपनयाश्च कथ्यन्ते । नयानां समीपा उपनयाः । सद्भूतव्यवहारः,
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy