________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ढाण-५ : ॥था-१८
૨૪૫ થતી (બોધ થતો) હોય તે ધર્મ પરમભાવ કહેવાય છે. અહીં જ્ઞાનગુણ વડે જીવની શીધ્ર ઉપસ્થિતિ (બોધ) થાય છે. તેથી શીધ્ર ઉપસ્થિતિપણા વડે જ્ઞાનગુણ એ જીવનો પરમભાવભૂત ધર્મ છે. આ પ્રમાણે બીજાં દ્રવ્યોના પણ પરમભાવભૂત એટલે કે અસાધારણ ધર્મભૂત ગુણો જાણી લેવા. પુદ્ગલદ્રવ્યના રૂપ, રસ, ગંધ, સ્પર્શ અસાધારણ ધર્મ જાણવા. સાકરનો પરમભાવ મધુરતા, મીઠાનો પરમભાવ ખારાશ. અત્તરનો પરમભાવ સુગંધ, ચંદનનો પરમભાવ શીતળતા, અગ્નિનો પરમભાવ દાહ. મરચાંનો પરમભાવધર્મ તીખાશ ઈત્યાદિ રીતે પરમભાવધર્મો જાણવા. આવા ઉત્કટધર્મને જણાવનારો જે નય તે પરમભાવ ગ્રાહક નય છે. આ પ્રમાણે દિગંબર આચાર્ય દેવસેનકૃત નયચક્રના साधारे द्रव्यार्थिनयन। १० मे समय. ॥ ७ ॥
દિગંબરાસ્નાયમાં થયેલા શ્રી “માઈલ્લ ધવલકૃત” દ્રવ્યસ્વભાવ પ્રકાશક “નયચક્ર” ગ્રંથમાં નવનયો, તેના ભેદો, તથા આ દ્રવ્યાર્થિકનયના ૧૦ ભેદોને સમજાવનારી ગાથાઓ ૧૮૩ થી ૧૯૮ સુધીની છે. તે ગાથાઓ આ પ્રમાણે છે.
कम्माणं मझगदं जीवं, जो गहइ सिद्धसंकासं । भण्णइ सो सुद्धणओ, खलु कम्मोवाहिणिरवेक्खो ॥ १९० ॥ उप्पादवयं गउणो, किच्चा जो गहइ केवलं सत्ता । भण्णइ सो सुद्धणओ, इह सत्तागाहओ समये ॥ १९१ ॥ गुणगुणियाइचउक्के, अत्थे जो णो करेइ खलु भेयं । सुद्धो सो दव्वत्थो, भेयवियप्पेण हिरवेक्खो ॥ १९२ ॥ भावे सरायमादो सव्वे, जीवामिह जो दु जंपेदि । सो हु असुद्धो उत्तो, कम्माणउवाहिसावेक्खो ॥ १९३ ॥ उप्पादवयविमिस्सा, सत्ता गहिउण भणइ तिदयत्तं ।। दव्वस्स एयसमए जो सो, हु असुद्धओ विदिओ ॥ १९४ ॥ भेए सादि संबंध, गुणगुणियाईहिं कुणइ जो दव्वे । सो वि असुद्धो दिट्ठो, सहियो सो भेयकप्पेण ॥ १९५ ॥ णिस्सेससहावाणं, अण्णयरूवेण सव्वदव्वेहिं । विवहावं णहि जो सो अण्णयदव्वत्थिओ भणिओ ॥ १९६ ॥ सद्दव्वादिचउक्के, संतं दव्वं खु गेहए जो हु । णियदव्वादिसु गाही, सो इयरो होइ विवरीओ ॥ १९७ ॥