________________
૨૪૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ—પ : ગાથા-૧૮
પરદ્રવ્યાદિક ગ્રાહકો, નવમ ભેદ તેમાંહી રે । પરદ્રવ્યાદિક ચ્યારથી, અર્થ છતો જિમ નાંહી રે | જ્ઞાન દૃષ્ટિ જગિ દેખિઈ || ૫-૧૮ ||
ગાથાર્થ સ્વદ્રવ્યાદિને ગ્રહણ કરનારો જે નય તે આ આઠમો ભેદ કહ્યો છે. સ્વદ્રવ્યાદિક ચ્યારથી દરેક પદાર્થો છતા' કહ્યા છે. તથા પરદ્રવ્યાદિને ગ્રહણ કરનારો જે નય તે નવમો ભેદ જાણો. પરદ્રવ્યાદિક ચ્યારથી દરેક પદાર્થ જેમ છતાં નાંહી =' છતા નથી, અર્થાત્ અસત્ છે. ॥ ૫-૧૭,૧૮૫
ટબો- સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક આઠમો ભેદ ભાખિઓ, જિમ અરથ=ઘટાદિક, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ એ ૪ થી છતો કહીઓ, સ્વદ્રવ્યથી મૃત્તિકાઈ, સ્વક્ષેત્રથી પાટલિપુત્રાદિકઇં, સ્વકાલથી વિવક્ષિતકાલÛ, સ્વભાવથી રક્તતાદિક ભાવÛ જ ઘટાદિકની સત્તા પ્રમાણસિદ્ધ છઈ. “સ્વદ્રવ્યાવિદ્માદો અષ્ટમ:” ॥ ૫-૧૭ ||
-
તે માંહિ-દ્રવ્યાર્થિકમાંહિ, પરદ્રવ્યાદિગ્રાહક નવમો ભેદ કહિઓ છઈ. જિમઅર્થ-ઘટાદિક, પરદ્રવ્યાદિક ૪ થી છતો નહીં, પરદ્રવ્ય-તંતુ પ્રમુખ, તેહથી ઘટ અસત્ કહીઈં, પરક્ષેત્ર જે કાશીપ્રમુખ તેહથી, પરકાલ-અતીન-અનાગતકાલ, તેહથી પરભાવથી કાલાદિકભાવઈ વિવક્ષિત વિષયÛ અછતા પર્યાય તેહથી, “પદ્રવ્યાવિન્દ્રા જો દ્રવ્યાથિજો
નવમ:” || ૫-૧૮]
વિવેચન– આ બન્ને ગાથાઓમાં દ્રવ્યાર્થિક નયનો આઠમો અને નવમો એમ બે ભેદ વર્ણવેલા છે. વિક્ષિત કોઈ પણ વસ્તુને પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી જ્યારે વિચારવામાં આવે છે. ત્યારે તે વસ્તુ “સત્” વિદ્યમાન છે. છતી છે. એમ જ જણાય છે. અને તે જ વસ્તુને જ્યારે પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી જ્યારે વિચારવામાં આવે છે. ત્યારે તે વસ્તુ ક્ષત્ નથી, વિદ્યમાન નથી, છતી નથી અર્થાત્ અસત્ છે. એમ જણાય છે. આ વાત સ્પષ્ટ કરે છે.
स्वद्रव्यादिग्राहक द्रव्यार्थिक आठमो भेद भाषिओ, जिम- अरथ- घटादिक, स्वद्रव्य, स्वक्षेत्र, स्वकाल, स्वभाव ए ४ थी छतो कहीओ. स्वद्रव्यथी - मृत्तिकाइ, स्वक्षेत्रथी पाटलिपुत्रादिकइं, स्वकालथी विवक्षित कालई, स्वभावथी रक्ततादिकभावइं ज घटादिकनी सत्ता प्रमाणसिद्ध छड़. "स्वद्रव्यादिग्राहको अष्टमः " ॥ ५-१७ ॥
૧૬