________________
ઢાળ-૪ : ગાથા-પ
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
(અપેક્ષાવિશેષથી) સર્વ સ્થાને વર્તે છે. તે બાબત વધારે દૃઢ સમજાવવા આ ગાથામાં પ્રથમ “પુદ્ગલ દ્રવ્યનું” એક ઉદાહરણ આપે છે. (પછીની ગાથામાં જીવનું ઉદાહરણ આપશે.)
૧૬૦
जे घट पहिला - श्यामभाव छड़, ते पछइ - रातो भिन्न जणाइ छइ, अनइं-बिहु कालिं-घटभावइं अभिन्न ज जणाई छई, श्याम रक्त अवस्थाभेदई घट एक ज छइं, તો વૃદાં-વિરોધની વાત સી હેવી ? ॥ ૪-૪ ||
ન
માટીનો બનેલો ઘટ જ્યાં સુધી ભઠ્ઠીમાં પકવવામાં ન આવે ત્યાં સુધી તે “શ્યામ” હોય છે. અને ભઠ્ઠીમાં પકવવાથી તે “રક્ત” બને છે. આ વાત લોકપ્રસિદ્ધ છે. હવે શ્યામાવસ્થા અને રક્તાવસ્થાની અપેક્ષાએ પૂર્વાવસ્થાથી પછીની અવસ્થામાં ઘટ બદલાયો હોવાથી ભિન્ન છે. શ્યામાવસ્થામાં ઘટ કાચો હોવાથી જલાધારાદિ કેટલાંક કાર્યો તે ઘટમાં થતાં નથી. અને રક્તાવસ્થામાં તે જ ઘટ પરિપક્વ થવાથી જલાધારાદિ કાર્યો તેમાં થાય છે, માટે અવસ્થાભેદથી ભિન્ન છે. અને બન્ને કાળે “ઘટપણે” અભિન્ન જણાય છે. ઘટપણે તે એકનો એક જ છે. શ્યામાવસ્થા અને રક્તાવસ્થા બદલાવા છતાં પણ ઘટપણે એકનો એક છે. આ રીતે જ્યાં ભેદ છે. ત્યાં જ અભેદ અપેક્ષા વિશેષથી વર્તમાન હોવાથી આ બાબતમાં વિરોધ આવે છે. આવી વાત કેમ કરાય ? અર્થાત્ ન જ કરવી જોઈએ.
|| ૪૪ ||
બાલભાવ જે પ્રાણી દીસઈ, તરુણ ભાવ તે ન્યારો રે । દેવદત્ત ભાવઈ તે એક જ, અવિરોધઈ નિરધારો રે ॥ ૪-૫ |
ગાથાર્થ જે પ્રાણી હાલ બાલ્યભાવ વાળો દેખાય છે. તે જ પ્રાણી તરુણાવસ્થાવાળો બને ત્યારે ન્યારો' (ભિન્ન) છે. છતાં દેવદત્તભાવે તો તે એકનો એક જ છે. તેથી ભેદાભેદનો નક્કી અવિરોધ છે. ॥ ૪-૫ |
ટબો- હવઈ આત્મદ્રવ્યમાંહિ ભેદાભેદનો અનુભવ દેખાડઈ છઈ બાલભાવÛબાલકપણે, જે પ્રાણી દીસÙ છઈં, તે તરુણ ભાવે ન્યારો કહતાં-ભિન્ન છઈં. અનઈં દેવદત્તભાવŪ તે મનુષ્યપણાનઇં પર્યાયŪ તે એક જ છઈં. તો એકનઈં વિષÛ બાલ તરુણ ભાવû ભેદ, દેવદત્તભાવ ́ અભેદ એ અવિરોધે નિર્ધારો. ફ્ક્ત ચ—
पुरिसम्म पुरिससद्दो, जम्माई मरणकालपज्जंतो ।
તસ્સ ૩ વાલાયા, પપ્નવમેવા વહુવિયપ્પા ॥ સમ્મત્તૌ ॥ ૨,૨૨ ॥ ॥ ૪-૬ ॥