________________
૧૫૬
ઢાળ-૪ : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રકાશમય પણ છે અને અંધકારમય પણ છે. માટે વિરોધની વાત શું કરવી ? અર્થાત્ વિરોધની વાત રહેતી જ નથી. . ૪૨ | એક છામિ સવિ જનની સાબિં, પ્રત્યક્ષઈ જે લહઈ રે ! રૂપ રસાદિકની પરિ તેહનો, કહો વિરોધ કિમ કહિઈ રે / ૪-૩ .. - ગાથાર્થ– રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ ગુણોની જેમ સર્વ સ્થાનોમાં એક જ જગ્યાએ
ભેદ અને અભેદ સર્વ માણસોને સાક્ષાત્ પ્રત્યક્ષપણે જણાય જ છે. તો પછી કહો તો ખરા, કે તે ભેદભેદનો એક સ્થાને વિરોધ કેમ કહેવાય ? || ૪-૩ ||
ટબો- એક ઠામિ, ઘટાદિક દ્રવ્યનઈ વિષઇ, સર્વલોકની સાખી પ્રત્યક્ષ પ્રમાણઈ, રક્તવાદિક ગુણ-પર્યાયનો ભેદભેદ જે લહિઈ છઈ, તેહનો વિરોધ કહો કિમ કહિઈ? જિમ-રૂપ-રસાદિકનો એકાશ્રયવૃત્તિત્વાનુભવથી વિરોધ ન કહિઈ, તિમ ભેદભેદનો પણ જાણવો. ૩વર્ત - ર દિ પ્રત્યક્ષ દૃર્થે વિરોધો નામ
તથા - પ્રત્યક્ષદષ્ટ અર્થઈ દૃષ્ટાન્તનું પણિ કાર્ય નથી. उक्तं चक्वेदमन्यत्र दृष्टत्वमहो ! निपुणता तव । दृष्टान्तं याचसे यत्त्वं, प्रत्यक्षेऽप्यनुमानवत् ॥ १ ॥ ॥ ४-३ ॥
વિવેચન– ભેદ અને અભેદ ઉપરછલ્લી રીતે પરસ્પર વિરોધી લાગે છે. પરંતુ અપેક્ષાવિશેષ (ભિન્ન ભિન્ન અપેક્ષાઓ) લગાડીએ તો જરા પણ વિરોધ નથી. બલ્ક સંપૂર્ણ પણે અવિરોધે જ સર્વત્ર દેખાય છે.
एक ठामि-घटादिक द्रव्यनई विषई, सर्व लोकनी साखी प्रत्यक्ष प्रमाणइं, रक्तत्वादिक गुण-पर्यायनो भेदाभेद जे लहिइ छइं, तेहनो विरोध कहो किम कहिइं? जिम-रूपरसादिकनो एकाश्रयवृत्तित्वानुभवथी विरोध न कहिइं, तिम भेदाभेदनो पणि जाणवो. उक्तं च--
એકસ્થાને પરસ્પર વિરોધી એવા બે તત્ત્વોનું રહેવું તેને વિરોધ કહેવાય છે.” અહીં કેવળ એકલી બુદ્ધિને જ કામે લગાડવામાં આવે તો વિરોધ દેખાય તેમ છે. કારણ કે જ્યારે ત્યારે માણસ કેવળ એકલી બુદ્ધિના બળે તર્ક લગાવ્યા જ કરે છે. કે જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર કેમ હોય ? અને જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ કેમ હોય?