________________
૮૦ ઢાળ-૨ : ગાથા-૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– પદાર્થ ખરેખર દ્રવ્યમય છે. અને દ્રવ્યો ગુણાત્મક કહેલાં છે. તે બન્નેના વળી પર્યાયો છે. પર્યાયોમાં જે જીવો મોહબ્ધ થાય છે. તે પરસમય છે (પરભાવદશાવાળા જીવો છે.) ૯૩
ટીકા- દ જિ : શ્રશ્ચન પછિદીમાન: પાર્થ : સર્વ વિ વિસ્તાર/પતિ सामान्यसमुदायात्मना द्रव्येणाभिनिवृत्तत्वाद् द्रव्यमयः । द्रव्याणि तु पुनरेकाश्रयविस्तारविशेषात्मकै गुणैरभिनित्तत्वाद् गुणात्मकानि । पर्यायास्तु पुनरायत विशेषात्मका उक्तलक्षणे द्रव्यैरपि गुणैरप्यभिनिवृत्तत्वाद् द्रव्यात्मका अपि गुणात्मका अपि । तत्रानेकद्रव्यात्मकैक्यप्रतिपत्तिनिबन्धनो द्रव्यपर्यायः । स द्विविधः, समानजातीयोऽसमानजातीयश्च । तत्र समानजातीयो नाम यथा अनेकपुद्गलात्मको द्वयणुकस्त्र्यणुक इत्यादि, असमानजातीयो नाम यथा जीवपुद्गलात्मको देवो मनुष्य इत्यादि ।
गुणद्वारेणायतानैक्यप्रतिपत्तिनिबन्धनो गुणपर्यायः । सोऽपि द्विविधः, स्वभावपर्यायो विभावपर्यायश्च । तत्र स्वभावपर्यायो नाम समस्तद्रव्याणामात्मीयात्मीयागुरुलघुगुणद्वारेण प्रतिसमयसमुदीयमान षट्स्थानपतितवृद्धिहानिनानात्वानुभूतिः, विभावपर्यायो नाम रूपादीनां ज्ञानादीनां वा स्वपरप्रत्ययप्रवर्तमान-पूर्वोत्तरावस्थावतीर्णतारतम्योपदर्शित-स्वभाव विशेषानेकत्वापत्तिः । अथेदं दृष्टान्तेन द्रढयति
આ પાઠને અનુસાર દ્રવ્યના પર્યાયો અને ગુણના પર્યાયો એમ પર્યાયો બે જાતના છે. ત્યાં દ્રવ્યપર્યાયો સમાનજાતીય અને અસમાનજાતીય નામે બે પ્રકારના છે. વયણુકચણુકાદિ જે સ્કંધો થાય છે. તે એક પુગલ દ્રવ્ય માત્રજન્ય હોવાથી સમાન જાતીય પર્યાય કહેવાય છે. અને જીવ-પુગલ મળીને દેવ-મનુષ્યાદિ જે પર્યાયો દ્રવ્યના થાય છે તે અસમાનજાતીય પર્યાય કહેવાય છે. તેવી જ રીતે ગુણના પણ પર્યાયો છે. અને તેના બે બેદ છે સ્વભાવપર્યાય તથા વિભાવપર્યાય. સર્વ દ્રવ્યોને પોતપોતાના અગુરુલઘુગુણ દ્વારા પ્રગટ થતું ષગુણહાનિ-વૃદ્ધિરૂપે નાનાપણું તે સ્વભાવગુણપર્યાય અને રૂપાદિ તથા જ્ઞાનાદિ ગુણોમાં સ્વપર (ઉપાદાન-નિમિત્ત)ના કારણે પ્રવર્તતી જે તારતમ્યતા, અને તેના કારણે થતું નાનાપણું તે વિભાવગુણપર્યાય કહેવાય છે. આમ દિગંબરામ્નાય માને છે. અહીં સુધી પ્રવચનસારના આધારે દિગંબર આમ્નાય શું માને છે. તે વાત કરી.
एह कहइ छइ, ते निरतइ = रुडइ मार्गइ नहीं जे माटि-ए कल्पना शास्त्रिं तथा युक्तिं न मिलई ॥२-१०॥
દિગંબરાનુસારી લોકો દ્રવ્ય અને ગુણને મૂલભૂત શાશ્વત જાતિ કહીને દ્રવ્યપર્યાય તથા ગુણપર્યાય જણાવીને જેમ દ્રવ્ય પર્યાય પામવાની શક્તિરૂપ છે. તેમ ગુણપણ પર્યાય