________________
૬૮
ઢાળ-૨ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અધ્યાયની સાતમી ગાથામાં સંસ્કૃતટીકામાં ઓઘશક્તિનો ઉલ્લેખ પહેલાં કરીને સમુચિતશક્તિનો ઉલ્લેખ પછી કર્યો છે. તેને અનુસાર યથાસંખ્ય જોડીએ તો ઓઘશક્તિને અન્યકારણતા, અને સમુચિતશક્તિને પ્રયોજક્તા કહેવાય. એમ બે નામો કહેલાં છે. આ અર્થ પ્રમાણે ઓઘશક્તિનું અન્યકારણતા, સમુચિતશક્તિનું પ્રયોજક્તા નામ ઘટી શકે છે. ત્યાં અન્ય કારણતા એટલે સામાન્ય કારણતા, જેમાં અન્ય (ઘણાં) કારણોની અપેક્ષા છે. આ અર્થ પ્રમાણે અન્ય કારણતા પાઠ હોય એમ લાગે છે. છતાં જ્ઞાની ગીતાર્થો પાસેથી વિશેષ વિચારવું. ૧૬ ધરમ શક્તિ પ્રાણીનઈ, પૂરવ પુદ્ગલનઈ આવર્તાઈ રે ! ઓઘઈ, સમુચિત જિમ વલી કહિછે, છેતલિં આવર્તઈ રે !
જિનવાણી રંગઈ મનિ ધરઈ ર-૮ પ્રાણીઓને પૂર્વ (અચરમ) પુદ્ગલપરાવર્તનોમાં “ધર્મશક્તિ” છે એમ જે કહીએ તે ઓઘશક્તિ છે. વળી છેલ્લા પુદ્ગલપરાવર્તને તે સમુચિત શક્તિ કહીએ. ર-ટા
ટબો- આત્મદ્રવ્યમાંહિં એ બે શક્તિ ફલાવઈ છઇં-જિમ-પ્રાણીનઇ-ભવ્ય જીવનઇ પૂર્વ કહેતાં પહિલા પુદ્ગલપરાવર્તન અનંત વીત્યાં, તેહમાં પર્ણિ ઓઘઇ-સામાન્યઇ, નહી તો છેહલઇ પુદ્ગલપરાવર્તનઇ તે શક્તિ ન આવઇ, “નાસતો વિદત્ત ભાવ:'' રૂદ્દિવરનાત અનઇ હલઇ પુદ્ગલપરાવર્તઇ ધર્મની સમુચિત શક્તિ કહિઇ મત પુર્વ-અચરમ પુદ્ગલપરાવર્ત ભવ-બાલ્યકાલ કહિઓ છઈ. અનઇ છેહલો પુદ્ગલપરાવર્ત ધર્મ યૌવનકાલ કહિઓ છઈ.
अचरमपरिअट्टेसुं, कालो भवबालकालमो भणिओ । चरमो उ धम्मजुव्वणकालो, तहचित्तभेओ त्ति ॥
રાઈવિંશતિવિંશિમધ્યે ૪-૨૨ રિ-ટા વિવેચન- સાતમી ગાથામાં તૃણ અને દુગ્ધમાં ઘીની શક્તિનું ઉદાહરણ આપીને નિર્જીવ વસ્તુમાં બે પ્રકારનું ઉર્ધ્વતા સામાન્ય સમજાવ્યું. તેની જેમ હવે આ ગાથામાં અચરમાવર્તિમાં અને ચરમાવર્તિમાં વર્તતા જીવમાં ધર્મની જે શક્તિ વર્તે છે. તે જ ઓઘ અને સમુચિત શક્તિરૂપે બે પ્રકારનું ઉર્ધ્વતા સામાન્ય છે. તે વાત સમજાવે છે.
___ आत्मद्रव्यमांहि ए बे शक्ति फलावई छई, जिम प्राणीनइं-भव्यजीवनइं पूर्व कहेतां पहिला पुद्गलपरावर्त अनंत बीतां, तेहमां पणि ओघई-सामान्यइं, नहीं तो छेहलई पुद्गलपरावर्तई ते शक्ति न आवइ. "नासतो विद्यते भावः'' इत्यादिवचनात् =