SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ અધ્યાય : ૯-સૂત્ર-૩૦-૩૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ : ધ્યાનના ચાર ભેદો છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. ૯-૨૯ ધ્યાનના ચાર પ્રકાર છે. (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. આ ચાર પ્રકારના ધ્યાનમાં પ્રથમનાં ધ્યાનો અશુભ ધ્યાન છે અને પછીનાં ૨ ધ્યાનો શુભધ્યાન છે. પ્રથમનાં બે ધ્યાન આશ્રવનાં કારણ છે, અને પાછળનાં બે ધ્યાન નિર્જરાનાં કારણ છે. ૯-૨૯. परे मोक्षहेतू -30 પરે મોક્ષહેતુ ૯-૩૦ પરે મોક્ષહેતુ ૯-૩૦ સૂત્રાર્થ : પાછલાં બે ધ્યાનો (ધર્મ અને શુક્લ) મોક્ષનો હેતુ છે. ૯-૩૦ ભાવાર્થ - પરે શબ્દ દ્વિવચનવાળો હોવાથી પરે એટલે પાછળનાં બે ધ્યાનો મોક્ષનું કારણ છે. એટલે પ્રથમનાં બે ધ્યાનો સંસારનું કારણ છે, એમ સ્વયં સમજી લેવું. આર્તધ્યાન આદિ ચારે ધ્યાનોના ચાર-ચાર એમ કુલ ૪૪૪=૧૬ ભેદો છે. તેમાં પ્રથમ આર્તધ્યાનના ચાર ભેદો સમજાવે છે. ૯-૩૦. आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ૯-૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy